ઈરાનને ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ, પણ આ કારણે ઈરાન યુદ્ધ ખતમ કરવા તૈયાર નથી! ચીન-રશિયાના...
By AbpApril 6, 2026 at 5:03 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ હવે એક નિર્ણાયક અને ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે.
- અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે 48 કલાકની આખરી મહેતલ (અલ્ટીમેટમ) આપી છે, પરંતુ ઈરાન પર આ ધમકીઓની કોઈ જ અસર દેખાતી નથી.
- રશિયા અને ચીન જેવા મહાસત્તા દેશોના પરોક્ષ ટેકાથી ઈરાન અમેરિકા સામે મક્કમતાથી ઊભું હોવાનું મનાય છે.
- આ યુદ્ધ હવે માત્ર હાર-જીતનું નહીં, પરંતુ બંને દેશો માટે પ્રતિષ્ઠા અને અહમનો જંગ બની ગયું છે, જેને કારણે હાલ પૂરતા શાંતિના કોઈ જ અણસાર દેખાઈ રહ્યા નથી.
- પશ્ચિમ એશિયામાં તણાવ સતત વધી રહ્યો છે.
મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ હવે એક નિર્ણાયક અને ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે 48 કલાકની આખરી મહેતલ (અલ્ટીમેટમ) આપી છે, પરંતુ ઈરાન પર આ ધમકીઓની કોઈ જ અસર દેખાતી નથી. રશિયા અને ચીન જેવા મહાસત્તા દેશોના પરોક્ષ ટેકાથી ઈરાન અમેરિકા સામે મક્કમતાથી ઊભું હોવાનું મનાય છે. આ યુદ્ધ હવે માત્ર હાર-જીતનું નહીં, પરંતુ બંને દેશો માટે પ્રતિષ્ઠા અને અહમનો જંગ બની ગયું છે, જેને કારણે હાલ પૂરતા શાંતિના કોઈ જ અણસાર દેખાઈ રહ્યા નથી.
Was this story interesting?





