‘આજે એક આખી સભ્યતાનું મૃત્યુ થશે’, ટ્રમ્પ અને અમેરિકા ઈરાનમાં આજે શું કરવાનાં છે?
By BBC GujaratiApril 7, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમય પ્રમાણે, મંગળવારે સાંજે ઈરાનને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, "આજ રાથે એક આખી સભ્યતાનું મોત થશે." ટ્રમ્પે ઈરાનને કરાર કરવા માટે વૉશિંગ્ટનના સમય મુજબ, રાત્રે આઠ વાગ્યા સુધીનો સમય આપ્યો હતો.
- ઈરાન દ્વારા હજુ સુધી કરાર અંગે કોઈ સહમતિ આપવામાં નથી આવી.
- સાથે જ ટ્રમ્પના તાજેતરનાં નિવેદન અંગે ઈરાને કોઈ પ્રતિક્રિયા નથી આપી.
- જોકે, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોરે (આઈઆરજીસી) તેના તાજેતરના નિવેદનમાં કહ્યું છે કે તેણે અત્યારસુધી સંયમ દાખવ્યો છે.
- અમેરિકાના રાષ્ટ્રપતિના નિવેદન ઉપર તુર્કીસ્થિત ઈરાનના દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક પોસ્ટ મૂકી અનેલખ્યું, "સિકંદરે તેને સળગાવી દીધું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમય પ્રમાણે, મંગળવારે સાંજે ઈરાનને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, "આજ રાથે એક આખી સભ્યતાનું મોત થશે. " ટ્રમ્પે ઈરાનને કરાર કરવા માટે વૉશિંગ્ટનના સમય મુજબ, રાત્રે આઠ વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. ઈરાન દ્વારા હજુ સુધી કરાર અંગે કોઈ સહમતિ આપવામાં નથી આવી. સાથે જ ટ્રમ્પના તાજેતરનાં નિવેદન અંગે ઈરાને કોઈ પ્રતિક્રિયા નથી આપી.
Was this story interesting?





