'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત
By AbpApril 8, 2026 at 5:58 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધવિરામ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ અંગે એક મોટું નિવેદન આપ્યું છે.
- ડૉનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે જે દેશોએ ઈરાનને હથિયાર આપી મદદ કરી છે, અમે તેમના પર 50% ટેરિફ લગાવી રહ્યા છીએ.
- ઈરાન સાથે યુદ્ધવિરામ બાદ યુએસ પ્રમુખે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ નિવેદન આપ્યું હતું.
- તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ ઈરાન સાથે મળીને કામ કરશે, જે અમે નક્કી કર્યું છે કે ખૂબ જ ફાયદાકારક શાસન પરિવર્તન (Regime Change)માંથી પસાર થયું છે!
- હવે યુરેનિયમ સંવર્ધન નહીં થાય અને યુનાઇટેડ સ્ટેટ્સ ઈરાન સાથે મળીને ભૂગર્ભમાં દટાયેલી (B-2 બોમ્બર્સ) તમામ પરમાણુ ધૂળ ખોદી કાઢશે.
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધવિરામ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. ડૉનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે જે દેશોએ ઈરાનને હથિયાર આપી મદદ કરી છે, અમે તેમના પર 50% ટેરિફ લગાવી રહ્યા છીએ. ઈરાન સાથે યુદ્ધવિરામ બાદ યુએસ પ્રમુખે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ ઈરાન સાથે મળીને કામ કરશે, જે અમે નક્કી કર્યું છે કે ખૂબ જ ફાયદાકારક શાસન પરિવર્તન (Regime Change)માંથી પસાર થયું છે!
Was this story interesting?





