ઈરાનના 'નવા રાષ્ટ્રપતિ'એ કરી યુદ્ધવિરામની અપીલ? ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, પણ મૂકી દીધી કડક શરતો!

By AbpApril 1, 2026 at 7:48 PM0 views
ઈરાનના 'નવા રાષ્ટ્રપતિ'એ કરી યુદ્ધવિરામની અપીલ? ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, પણ મૂકી દીધી કડક શરતો!

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક બહુ જ મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે.
  • ટ્રમ્પનું કહેવું છે કે ઈરાનના "નવા રાષ્ટ્રપતિ" એ તેમનો સંપર્ક કરીને યુદ્ધવિરામ (સીઝફાયર) માટે અપીલ કરી છે.
  • જોકે, ટ્રમ્પે આ અપીલ સ્વીકારવા માટે પોતાની કડક શરતો મૂકી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) સંપૂર્ણપણે ખુલ્લો અને સુરક્ષિત નહીં થાય, ત્યાં સુધી અમેરિકા યુદ્ધ રોકવા પર કોઈ વિચાર નહીં કરે.
  • બીજી તરફ, ઈરાને ટ્રમ્પના આ દાવાને પાયાવિહોણો ગણાવીને ફગાવી દીધો છે.
  • આ સાથે જ ટ્રમ્પે નાટો (NATO) અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે પણ મોટા નિવેદનો આપ્યા છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક બહુ જ મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે ઈરાનના "નવા રાષ્ટ્રપતિ" એ તેમનો સંપર્ક કરીને યુદ્ધવિરામ (સીઝફાયર) માટે અપીલ કરી છે. જોકે, ટ્રમ્પે આ અપીલ સ્વીકારવા માટે પોતાની કડક શરતો મૂકી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) સંપૂર્ણપણે ખુલ્લો અને સુરક્ષિત નહીં થાય, ત્યાં સુધી અમેરિકા યુદ્ધ રોકવા પર કોઈ વિચાર નહીં કરે. બીજી તરફ, ઈરાને ટ્રમ્પના આ દાવાને પાયાવિહોણો ગણાવીને ફગાવી દીધો છે.

More To Read

ઈરાનના 'નવા રાષ્ટ્રપતિ'એ કરી યુદ્ધવિરામની અપીલ? ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, પણ મૂકી દીધી કડક શરતો! | Teri Meri Bat | TeriMeriBat News