અમેરિકામાં ઉથલપાથળ! ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાના ચક્કરમાં પોતાના ઘરમાં જ ઘેરાયા ટ્ર્મ્પ, શું જોખમમાં છે ખુરશી?
By AbpApril 5, 2026 at 10:32 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- US Iran Conflict:ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાને એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે પરિસ્થિતિ તેમના નિયંત્રણમાં છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે હવે તેમની પોતાની સરકારની અંદર જ હલચલ તેજ થઈ ગઈ છે.
- જે 'રિજીમ ચેન્જ' (સત્તા પરિવર્તન) ની વાત ટ્રમ્પ ઈરાન માટે કરી રહ્યા હતા, તે જ પ્રકારનું રાજકીય દબાણ હવે અમેરિકાની અંદર તેમના પર બનતું દેખાઈ રહ્યું છે.
- તાજેતરમાં એટોર્ની જનરલ પામ બોન્ડીને હટાવ્યા બાદ વ્હાઇટ હાઉસમાં મોટા પાયે ફેરબદલની ચર્ચાઓ શરૂ થઈ છે.
- અહેવાલો અનુસાર, ટ્રમ્પ તેમની કેબિનેટમાં ફેરફાર કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે, કારણ કે ઈરાન સાથેનું યુદ્ધ હવે તેમના માટે રાજકીય રીતે અને લોકપ્રિયતાની દૃષ્ટિએ ભારે પડી રહ્યું છે.
- મીડિયા પર ખોટા હોવાનો આરોપ અને ઘટતી લોકપ્રિયતા આ યુદ્ધ છેલ્લા પાંચ અઠવાડિયાથી ચાલી રહ્યું છે અને તેની સીધી અસર અમેરિકી જનતા પર જોવા મળી રહી છે.
US Iran Conflict:ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાને એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે પરિસ્થિતિ તેમના નિયંત્રણમાં છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે હવે તેમની પોતાની સરકારની અંદર જ હલચલ તેજ થઈ ગઈ છે. જે 'રિજીમ ચેન્જ' (સત્તા પરિવર્તન) ની વાત ટ્રમ્પ ઈરાન માટે કરી રહ્યા હતા, તે જ પ્રકારનું રાજકીય દબાણ હવે અમેરિકાની અંદર તેમના પર બનતું દેખાઈ રહ્યું છે. તાજેતરમાં એટોર્ની જનરલ પામ બોન્ડીને હટાવ્યા બાદ વ્હાઇટ હાઉસમાં મોટા પાયે ફેરબદલની ચર્ચાઓ શરૂ થઈ છે. અહેવાલો અનુસાર, ટ્રમ્પ તેમની કેબિનેટમાં ફેરફાર કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે, કારણ કે ઈરાન સાથેનું યુદ્ધ હવે તેમના માટે રાજકીય રીતે અને લોકપ્રિયતાની દૃષ્ટિએ ભારે પડી રહ્યું છે.
Was this story interesting?





