ટ્રમ્પની ખતરનાક ધમકી: ‘એક રાતમાં આખા ઈરાનનો ખાતમો કરી શકીએ’, આવતીકાલે જ હુમલો...

By AbpApril 6, 2026 at 11:23 PM1 views
ટ્રમ્પની ખતરનાક ધમકી: ‘એક રાતમાં આખા ઈરાનનો ખાતમો કરી શકીએ’, આવતીકાલે જ હુમલો...

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે એક અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે.
  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસથી આખી દુનિયાને ચોંકાવતું નિવેદન આપતા ઈરાનને ખુલ્લી ધમકી આપી છે કે અમેરિકા એક જ રાતમાં આખા ઈરાનનો સફાયો કરી શકે છે.
  • આ ધમકી એવા સમયે સામે આવી છે જ્યારે અમેરિકન સેનાએ ઈરાનની ધરતી પર ક્રેશ થયેલા પોતાના એક પાયલોટને બચાવવા માટે દુશ્મનની હદમાં ઘૂસીને અત્યાર સુધીનું સૌથી મોટું લશ્કરી રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે.
  • આ ખતરનાક ઓપરેશનમાં અમેરિકાએ પોતાના 200 સૈનિકો અને 21 મિલિટરી વિમાનોને દુશ્મનના એરસ્પેસમાં ઉતાર્યા હતા.
  • એક તરફ અમેરિકાએ પોતાની સૈન્ય તાકાતનો પરચો બતાવ્યો છે, તો બીજી તરફ ઈરાને પણ ઝૂકવાનો સાફ ઈન્કાર કરી દીધો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે એક અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસથી આખી દુનિયાને ચોંકાવતું નિવેદન આપતા ઈરાનને ખુલ્લી ધમકી આપી છે કે અમેરિકા એક જ રાતમાં આખા ઈરાનનો સફાયો કરી શકે છે. આ ધમકી એવા સમયે સામે આવી છે જ્યારે અમેરિકન સેનાએ ઈરાનની ધરતી પર ક્રેશ થયેલા પોતાના એક પાયલોટને બચાવવા માટે દુશ્મનની હદમાં ઘૂસીને અત્યાર સુધીનું સૌથી મોટું લશ્કરી રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે. આ ખતરનાક ઓપરેશનમાં અમેરિકાએ પોતાના 200 સૈનિકો અને 21 મિલિટરી વિમાનોને દુશ્મનના એરસ્પેસમાં ઉતાર્યા હતા.

More To Read

ટ્રમ્પની ખતરનાક ધમકી: ‘એક રાતમાં આખા ઈરાનનો ખાતમો કરી શકીએ’, આવતીકાલે જ હુમલો... | Teri Meri Bat | TeriMeriBat News