યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
By AbpApril 1, 2026 at 8:29 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ અને ઇરાન સામેના લશ્કરી અભિયાન વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક બહુ મોટો ધડાકો કર્યો છે.
- ટ્રમ્પે દેશને સંબોધતા સ્પષ્ટ કર્યું છે કે ઇરાનમાં શાસન બદલાઈ ગયું છે (સત્તા પલટો થયો છે) અને હવે અમેરિકા ત્યાંથી પોતાની સેના પાછી ખેંચી લેશે.
- જોકે, તેમણે એવી ચીમકી પણ આપી છે કે જો ભવિષ્યમાં જરૂર પડશે તો અમેરિકી સેના ફરીથી ત્યાં પહોંચી જશે.
- આ ઉપરાંત, આ યુદ્ધમાં નાટો (NATO) સાથી દેશોનો સાથ ન મળવાથી નારાજ ટ્રમ્પે નાટોમાંથી બહાર નીકળવાનો પણ મોટો સંકેત આપી દીધો છે અને દાવો કર્યો છે કે ઇરાન હવે ક્યારેય પરમાણુ શક્તિ બની શકશે નહીં.
- શું અમેરિકા અને ઇરાન વચ્ચેનું યુદ્ધ હવે પૂરું થશે?
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ અને ઇરાન સામેના લશ્કરી અભિયાન વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક બહુ મોટો ધડાકો કર્યો છે. ટ્રમ્પે દેશને સંબોધતા સ્પષ્ટ કર્યું છે કે ઇરાનમાં શાસન બદલાઈ ગયું છે (સત્તા પલટો થયો છે) અને હવે અમેરિકા ત્યાંથી પોતાની સેના પાછી ખેંચી લેશે. જોકે, તેમણે એવી ચીમકી પણ આપી છે કે જો ભવિષ્યમાં જરૂર પડશે તો અમેરિકી સેના ફરીથી ત્યાં પહોંચી જશે. આ ઉપરાંત, આ યુદ્ધમાં નાટો (NATO) સાથી દેશોનો સાથ ન મળવાથી નારાજ ટ્રમ્પે નાટોમાંથી બહાર નીકળવાનો પણ મોટો સંકેત આપી દીધો છે અને દાવો કર્યો છે કે ઇરાન હવે ક્યારેય પરમાણુ શક્તિ બની શકશે નહીં.
Was this story interesting?





