ટ્રમ્પે ઈરાનને વધુ એક આપ્યું અલ્ટીમેટમ, હોર્મૂઝ નહિ ઓપન કરે તો પાવર પ્લાન્ટ પર કરીશું અટેક
By AbpApril 4, 2026 at 1:58 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Donald Trump On Iran: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, અમેરિકા ટુંક સમયમાં હોર્મુઝ સ્ટ્રેટને સરળતાથી ફરી ખોલી શકે છે.
- તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે, ભવિષ્યમાં ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલો થઈ શકે છે.
- હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વ માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે, જે તેના તેલ પુરવઠાનો લગભગ 20% હિસ્સો વહન કરે છે.
- 28 ફેબ્રુઆરીએ ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ, ઈરાને આ માર્ગને લગભગ બંધ કરી દીધો હતો, જેના કારણે તેલ પુરવઠા પર અસર પડી હતી.
- ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે, વધુ સમય આપવામાં આવે તો અમેરિકા આ માર્ગ ફરીથી ખોલી શકે છે, અને તેનાથી વિશ્વને ફાયદો થશે.
Donald Trump On Iran: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, અમેરિકા ટુંક સમયમાં હોર્મુઝ સ્ટ્રેટને સરળતાથી ફરી ખોલી શકે છે. તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે, ભવિષ્યમાં ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલો થઈ શકે છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વ માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે, જે તેના તેલ પુરવઠાનો લગભગ 20% હિસ્સો વહન કરે છે. 28 ફેબ્રુઆરીએ ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ, ઈરાને આ માર્ગને લગભગ બંધ કરી દીધો હતો, જેના કારણે તેલ પુરવઠા પર અસર પડી હતી.
Was this story interesting?





