ટ્રમ્પે ઈરાન સાથે ફરી વાતચીતના સંકેત આપ્યા, કહ્યું, 'મારા પ્રતિનિધિઓ પાકિસ્તાન જઈ રહ્યા છે'
By BBC GujaratiApril 19, 2026 at 12:00 AM3 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેમના પ્રતિનિધિઓ ઈરાન સાથે વાતચીત માટે પાકિસ્તાન જઈ રહ્યા છે
- ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરતાં કહ્યું, "મારા પ્રતિનિધિઓ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ જઈ રહ્યા છે
- તેઓ આવતીકાલે સાંજે ત્યાં વાતચીત માટે પહોંચી જશે
- ટ્રમ્પે કહ્યું, "અમે એક બહુ યોગ્ય અને વ્યાજબી સોદાનો પ્રસ્તાવ આપી રહ્યા છીએ
- મને આશા છે કે તેઓ તેને સ્વીકારશે, કારણ કે જો તેઓ એવું નહીં કરે, તો અમેરિકા ઈરાનના દરેક પાવર પ્લાન્ટ અને દરેક પુલને તબાહ કરી દેશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેમના પ્રતિનિધિઓ ઈરાન સાથે વાતચીત માટે પાકિસ્તાન જઈ રહ્યા છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરતાં કહ્યું, "મારા પ્રતિનિધિઓ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ જઈ રહ્યા છે. તેઓ આવતીકાલે સાંજે ત્યાં વાતચીત માટે પહોંચી જશે. " ટ્રમ્પે કહ્યું, "અમે એક બહુ યોગ્ય અને વ્યાજબી સોદાનો પ્રસ્તાવ આપી રહ્યા છીએ.
Was this story interesting?





