ટ્રમ્પ એકલા પડ્યા! ‘આ અમારી લડાઈ નથી,’ કહી વધુ એક દેશે ઈરાન યુદ્ધમાં જોડાવાની ના પાડી

By AbpMarch 30, 2026 at 10:33 PM0 views
ટ્રમ્પ એકલા પડ્યા! ‘આ અમારી લડાઈ નથી,’ કહી વધુ એક દેશે ઈરાન યુદ્ધમાં જોડાવાની ના પાડી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ધીમે ધીમે એકલા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
  • ઈરાન સામેના આ જંગમાં અમેરિકાને તેના જ બે મોટા અને વિશ્વાસુ સાથી દેશો - બ્રિટન અને સ્પેન તરફથી મોટો ઝટકો લાગ્યો છે.
  • બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ ઈરાનમાં પોતાના સૈનિકો નહીં ઉતારે, કારણ કે આ લડાઈ તેમની નથી.
  • બીજી તરફ, સ્પેને પણ પોતાના હવાઈ ક્ષેત્ર (એરસ્પેસ) અને સૈન્ય મથકોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેનાથી અમેરિકા માટે આગળની કાર્યવાહી વધુ મુશ્કેલ બની ગઈ છે.
  • બ્રિટને સૈનિકો મોકલવાનો કર્યો સાફ ઈન્કાર બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે અમેરિકાને સાથ આપવાની ના પાડતા ઈરાનમાં પોતાના સૈનિકો મોકલવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ધીમે ધીમે એકલા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઈરાન સામેના આ જંગમાં અમેરિકાને તેના જ બે મોટા અને વિશ્વાસુ સાથી દેશો - બ્રિટન અને સ્પેન તરફથી મોટો ઝટકો લાગ્યો છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ ઈરાનમાં પોતાના સૈનિકો નહીં ઉતારે, કારણ કે આ લડાઈ તેમની નથી. બીજી તરફ, સ્પેને પણ પોતાના હવાઈ ક્ષેત્ર (એરસ્પેસ) અને સૈન્ય મથકોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેનાથી અમેરિકા માટે આગળની કાર્યવાહી વધુ મુશ્કેલ બની ગઈ છે.

More To Read

ટ્રમ્પ એકલા પડ્યા! ‘આ અમારી લડાઈ નથી,’ કહી વધુ એક દેશે ઈરાન યુદ્ધમાં જોડાવાની ના પાડી | Teri Meri Bat | TeriMeriBat News