ટ્રમ્પ હવે એકલા પડશે? ઈરાન સામે ગ્રાઉન્ડ વોર લડવા ઇઝરાયલે હાથ ઊંચા કરી દીધા!

By AbpMarch 30, 2026 at 4:18 PM0 views
ટ્રમ્પ હવે એકલા પડશે? ઈરાન સામે ગ્રાઉન્ડ વોર લડવા ઇઝરાયલે હાથ ઊંચા કરી દીધા!

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે, ત્યારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો આપ્યો છે.
  • ઈઝરાયલે એકદમ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમની સેના ઈરાનમાં ઘૂસીને કોઈ જમીની કાર્યવાહી (ગ્રાઉન્ડ ઓપરેશન) નહીં કરે.
  • ઈઝરાયલના આ ખુલ્લા એલાનથી હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે, જો ઈરાન સામે જમીની યુદ્ધ છેડાય છે, તો તેનો સંપૂર્ણ ભાર માત્ર અમેરિકાના ખભા પર આવી જશે અને તેણે એકલા જ લડવું પડશે.
  • ઈઝરાયલી મીડિયાના અહેવાલો મુજબ, ઈઝરાયલે પોતાની સરહદોની સુરક્ષા જાળવી રાખવા અને દક્ષિણ લેબનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહ સામેના પોતાના સૈન્ય અભિયાન પર પૂરું ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લીધો છે.
  • ઈઝરાયલનું કહેવું છે કે તે ઈરાન પર પોતાની હવાઈ અને દરિયાઈ કાર્યવાહી તો ચાલુ જ રાખશે, પરંતુ પોતાની સેનાને ઈરાનની જમીન પર લડવા માટે બિલકુલ નહીં મોકલે.

મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે, ત્યારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો આપ્યો છે. ઈઝરાયલે એકદમ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમની સેના ઈરાનમાં ઘૂસીને કોઈ જમીની કાર્યવાહી (ગ્રાઉન્ડ ઓપરેશન) નહીં કરે. ઈઝરાયલના આ ખુલ્લા એલાનથી હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે, જો ઈરાન સામે જમીની યુદ્ધ છેડાય છે, તો તેનો સંપૂર્ણ ભાર માત્ર અમેરિકાના ખભા પર આવી જશે અને તેણે એકલા જ લડવું પડશે. ઈઝરાયલી મીડિયાના અહેવાલો મુજબ, ઈઝરાયલે પોતાની સરહદોની સુરક્ષા જાળવી રાખવા અને દક્ષિણ લેબનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહ સામેના પોતાના સૈન્ય અભિયાન પર પૂરું ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લીધો છે.

More To Read

ટ્રમ્પ હવે એકલા પડશે? ઈરાન સામે ગ્રાઉન્ડ વોર લડવા ઇઝરાયલે હાથ ઊંચા કરી દીધા! | Teri Meri Bat | TeriMeriBat News