ચીનમાં જિનપિંગને મળ્યા ટ્રમ્પ, મીટિંગમાંથી નીકળ્યો તગડો મેસેજ - 'અમે સાથે મળીને દુનિયાને...'
By AbpMay 14, 2026 at 4:22 AM15 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Trump China Visit:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ઐતિહાસિક શિખર બેઠક માટે બેઇજિંગ પહોંચ્યા છે
- ગુરુવારે (14 મે) ના રોજ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બેઇજિંગમાં ટ્રમ્પનું સ્વાગત કર્યું
- બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક યોજી
- બેઠક દરમિયાન જિનપિંગ અને ટ્રમ્પે એકબીજાની પ્રશંસા કરી
- ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું, "આપણે સાથી છીએ, હરીફ નહીં
Trump China Visit:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ઐતિહાસિક શિખર બેઠક માટે બેઇજિંગ પહોંચ્યા છે. ગુરુવારે (14 મે) ના રોજ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બેઇજિંગમાં ટ્રમ્પનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક યોજી. બેઠક દરમિયાન જિનપિંગ અને ટ્રમ્પે એકબીજાની પ્રશંસા કરી.
Was this story interesting?





