'ઓબામા-બાઈડેનની ભૂલોને સુધારવામાં આવશે', ઈરાન સાથે નવા કરાર પર બોલ્યા ટ્રમ્પ
By AbpApril 21, 2026 at 1:24 AM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમેરિકા-ઈરાન યુદ્ધવિરામની ડેડલાઈન નજીક આવી રહી છે, પરંતુ બંને પક્ષો વચ્ચે શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતી દેખાય છે
- પાકિસ્તાનમાં શાંતિ વાટાઘાટો ફરી શરૂ થવા અંગે શંકાઓ હજુ પણ છે
- દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે શાંતિ વાટાઘાટો ફરી શરૂ કરવા માટે તેમના પર કોઈ દબાણ નથી
- તેમણે કહ્યું હતું કે, "ઈરાન સાથે અમે જે ડીલ કરવા જઈ રહ્યા છીએ તે JCPOA કરતાં ઘણી સારી હશે
- JCPOA ને સામાન્ય રીતે 'ઈરાન પરમાણુ કરાર' તરીકે ઓળખવામાં આવે છે, જે બરાક ઓબામા અને જો' બાઈડન દ્વારા ઘડવામાં આવી હતી
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામની ડેડલાઈન નજીક આવી રહી છે, પરંતુ બંને પક્ષો વચ્ચે શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતી દેખાય છે. પાકિસ્તાનમાં શાંતિ વાટાઘાટો ફરી શરૂ થવા અંગે શંકાઓ હજુ પણ છે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે શાંતિ વાટાઘાટો ફરી શરૂ કરવા માટે તેમના પર કોઈ દબાણ નથી. તેમણે કહ્યું હતું કે, "ઈરાન સાથે અમે જે ડીલ કરવા જઈ રહ્યા છીએ તે JCPOA કરતાં ઘણી સારી હશે.
Was this story interesting?





