US-Iran News: ટ્રમ્પ ઈરાન સાથે દરેક ડીલ કરવા તૈયાર, સામે મૂકી આ મોટી શરત
By AbpSeptember 29, 2026 at 3:56 AM8 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- US-Iran News:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે અંતિમ કરાર માટે પ્રતિબંધોમાં રાહત આપવા અને ઇરાની સંપત્તિઓ મુક્ત કરવા તૈયાર થઈ શકે છે.
- જોકે, તેહરાને પરમાણુ મુદ્દા પર નક્કર પ્રગતિ દર્શાવવાની જરૂર પડશે.
- એક અમેરિકન અધિકારીએ સીએનએનને આ વાત જણાવી.
- આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મધ્યસ્થી અમેરિકા અને ઈરાનને વાટાઘાટોના ટેબલ પર પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
- મધ્યસ્થી દ્વારા હકારાત્મક વાતચીત ચાલી રહી છેઅમેરિકન અધિકારીના જણાવ્યા અનુસાર, અમેરિકા મધ્યસ્થી દ્વારા ઈરાન સાથે સકારાત્મક અને રચનાત્મક વાતચીત કરી રહ્યું છે.
US-Iran News:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે અંતિમ કરાર માટે પ્રતિબંધોમાં રાહત આપવા અને ઇરાની સંપત્તિઓ મુક્ત કરવા તૈયાર થઈ શકે છે. જોકે, તેહરાને પરમાણુ મુદ્દા પર નક્કર પ્રગતિ દર્શાવવાની જરૂર પડશે. એક અમેરિકન અધિકારીએ સીએનએનને આ વાત જણાવી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મધ્યસ્થી અમેરિકા અને ઈરાનને વાટાઘાટોના ટેબલ પર પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Was this story interesting?





