ટ્રમ્પ ઢીલા પડ્યા! અમેરિકા 25% ઈરાની ફંડ મુક્ત કરવા તૈયાર, તેલ પ્રતિબંધોમાં અપાશે રાહત

By AbpMay 18, 2026 at 4:24 PM3 views
ટ્રમ્પ ઢીલા પડ્યા! અમેરિકા 25% ઈરાની ફંડ મુક્ત કરવા તૈયાર, તેલ પ્રતિબંધોમાં અપાશે રાહત

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આશ્ચર્યજનક રીતે, અમેરિકાએ ઈરાનના જપ્ત કરાયેલા ભંડોળમાંથી 25% મુક્ત કરવા અને તેલ પ્રતિબંધોમાં આંશિક રાહત આપવા સંમતિ આપી છે.
  • જોકે, ઈરાન તેની તમામ સંપત્તિની મુક્તિ, અમેરિકી કાર્યવાહીથી થયેલા નુકસાનનું વળતર અને પરમાણુ કાર્યક્રમને શાંતિ કરાર સાથે ન જોડવાની માંગ પર અડગ છે.
  • તાત્કાલિક પગલાં લેતા, પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી અમેરિકા-ઈરાન વાટાઘાટોને બચાવવા માટે તેહરાન પહોંચ્યા છે.
  • વૈશ્વિક ચિંતા વધારતા, હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલુ તણાવ આંતરરાષ્ટ્રીય ઉર્જા સપ્લાયને ગંભીરપણે અવરોધી રહ્યો છે.

us iran nuclear talks 2026:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બંને દેશો વચ્ચે હજુ સંપૂર્ણ શાંતિ કરાર નથી થયો, પરંતુ અમેરિકાએ હવે નરમ વલણ દાખવીને ઈરાનના જપ્ત કરાયેલા ફંડમાંથી 25% હિસ્સો મુક્ત કરવા અને તેલ પરના પ્રતિબંધોમાં આંશિક રાહત આપવાની તૈયારી દર્શાવી છે. જોકે, ઈરાન હજુ પણ પોતાની તમામ સંપત્તિ મુક્ત કરવા અને અમેરિકા પાસે વળતરની માંગ પર અડગ છે. આ અટવાયેલી વાટાઘાટોને ફરી પાટા પર લાવવા માટે હવે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી મધ્યસ્થી કરવા તેહરાન પહોંચ્યા છે.

More To Read

ટ્રમ્પ ઢીલા પડ્યા! અમેરિકા 25% ઈરાની ફંડ મુક્ત કરવા તૈયાર, તેલ પ્રતિબંધોમાં અપાશે રાહત | Teri Meri Bat | TeriMeriBat News