ઇરાન પર ક્યારે હુમલો કરશે ટ્રમ્પ, મહાયુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિએ બતાવી એટેકની ટાઇમિંગ
By AbpApril 2, 2026 at 9:37 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- US-Iran War:મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે (2 એપ્રિલ) રાષ્ટ્રને એક મહત્વપૂર્ણ સંબોધન કર્યું.
- તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે યુદ્ધ હજુ પૂરું થયું નથી.
- ઓપરેશન એપિક ફ્યુરી ચાલુ છે, અને આગામી બે થી ત્રણ અઠવાડિયામાં વધુ કડક અભિગમ અપનાવવામાં આવશે.
- તેમણે વધુમાં જણાવ્યું કે ઈરાનમાં મુખ્ય લક્ષ્યો પૂર્ણ થવાના આરે છે.
- ઈરાન પર મોટા હુમલાની ચેતવણીપોતાના સંબોધનમાં ટ્રમ્પે કહ્યું, "અમે અમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે અમારું અભિયાન ચાલુ રાખીશું.
US-Iran War:મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે (2 એપ્રિલ) રાષ્ટ્રને એક મહત્વપૂર્ણ સંબોધન કર્યું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે યુદ્ધ હજુ પૂરું થયું નથી. ઓપરેશન એપિક ફ્યુરી ચાલુ છે, અને આગામી બે થી ત્રણ અઠવાડિયામાં વધુ કડક અભિગમ અપનાવવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે ઈરાનમાં મુખ્ય લક્ષ્યો પૂર્ણ થવાના આરે છે.
Was this story interesting?





