મોઢે શાંતિની વાતો ને હાથે હથિયાર! ટ્રમ્પની બેવડી રમત: 10,000 નવા સૈનિકો ઈરાન ભણી રવાના, જાણો હવે શું થશે?
By AbpApril 15, 2026 at 10:30 PM2 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- US Iran war news:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયોએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે
- એક તરફ ટ્રમ્પ એવો દાવો કરી રહ્યા છે કે ઈરાન સાથેનો સંઘર્ષ હવે તેના અંત તરફ છે, પરંતુ બીજી તરફ તેમણે મધ્ય પૂર્વમાં રાતોરાત 10,000 થી વધુ વધારાના સૈનિકો મોકલીને પરિસ્થિતિને વધુ ગંભીર અને વિસ્ફોટક બનાવી દીધી છે
- અમેરિકાની આ બેવડી નીતિએ સ્પષ્ટ કરી દીધું છે કે ભલે તે ટેબલ પર રાજદ્વારી ઉકેલ અને શાંતિની વાતો કરતું હોય, પણ જમીન પર કોઈ પણ સંભવિત યુદ્ધ માટેની તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે
- પેન્ટાગોનના રિપોર્ટ મુજબ, મધ્ય પૂર્વમાં મોકલવામાં આવેલા આ 10,000 નવા સૈનિકોમાંથી આશરે 6,000 સૈનિકોને 'USS જ્યોર્જ એચ
US Iran war news:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયોએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. એક તરફ ટ્રમ્પ એવો દાવો કરી રહ્યા છે કે ઈરાન સાથેનો સંઘર્ષ હવે તેના અંત તરફ છે, પરંતુ બીજી તરફ તેમણે મધ્ય પૂર્વમાં રાતોરાત 10,000 થી વધુ વધારાના સૈનિકો મોકલીને પરિસ્થિતિને વધુ ગંભીર અને વિસ્ફોટક બનાવી દીધી છે. અમેરિકાની આ બેવડી નીતિએ સ્પષ્ટ કરી દીધું છે કે ભલે તે ટેબલ પર રાજદ્વારી ઉકેલ અને શાંતિની વાતો કરતું હોય, પણ જમીન પર કોઈ પણ સંભવિત યુદ્ધ માટેની તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પેન્ટાગોનના રિપોર્ટ મુજબ, મધ્ય પૂર્વમાં મોકલવામાં આવેલા આ 10,000 નવા સૈનિકોમાંથી આશરે 6,000 સૈનિકોને 'USS જ્યોર્જ એચ.
Was this story interesting?





