'હા, હું પાકિસ્તાની જઇશ...આસિમ મુનીર બહુજ સારા', PAK માટે કેમ પ્રેમ લૂંટાવવા લાગ્યા ટ્રમ્પ ?
By AbpApril 17, 2026 at 3:56 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનને ઠપકો આપનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાના બીજા કાર્યકાળમાં તેના ભરપૂર વખાણ કરી રહ્યા છે
- લગભગ સાત અઠવાડિયાના સંઘર્ષ પછી પાકિસ્તાનમાં ઈરાન સાથે શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, ટ્રમ્પે ફરીથી ઈરાન સાથેના કરાર અંગે એક બોલ્ડ દાવો કર્યો છે
- તેમણે કહ્યું કે જો ઈસ્લામાબાદમાં ઈરાન સાથે કોઈ કરાર થાય તો તેઓ પાકિસ્તાનની મુલાકાત લેશે
- હું કદાચ પાકિસ્તાન જઈ શકું છું
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે (સ્થાનિક સમય) કહ્યું કે પાકિસ્તાન તેમને ખૂબ જ પસંદ કરે છે અને તેમના અધિકારીઓ ઇચ્છે છે કે તેઓ મુલાકાત લે
પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનને ઠપકો આપનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાના બીજા કાર્યકાળમાં તેના ભરપૂર વખાણ કરી રહ્યા છે. લગભગ સાત અઠવાડિયાના સંઘર્ષ પછી પાકિસ્તાનમાં ઈરાન સાથે શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, ટ્રમ્પે ફરીથી ઈરાન સાથેના કરાર અંગે એક બોલ્ડ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જો ઈસ્લામાબાદમાં ઈરાન સાથે કોઈ કરાર થાય તો તેઓ પાકિસ્તાનની મુલાકાત લેશે. "હું કદાચ પાકિસ્તાન જઈ શકું છું.
Was this story interesting?





