ઈરાન સાથે ફાઈનલ ડિલ ક્યારે થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, કહ્યું - ‘બધું જ બરબાદ કરીને ક્રૂડ ઓઈલ....’

By AbpApril 5, 2026 at 8:24 PM0 views
ઈરાન સાથે ફાઈનલ ડિલ ક્યારે થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, કહ્યું - ‘બધું જ બરબાદ કરીને ક્રૂડ ઓઈલ....’

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે ભારે તણાવ ચાલી રહ્યો છે.
  • અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે (5 એપ્રિલ, 2026) ઈરાનને ફરી એકવાર આકરી ધમકી આપી છે.
  • દુનિયાનું 20% તેલ જે જળમાર્ગમાંથી પસાર થાય છે તે 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા માટે ટ્રમ્પે ઈરાનને 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું, જે હવે પૂરું થવાના આરે છે.
  • ટ્રમ્પે ખુલ્લી ચેતવણી આપી છે કે જો સોમવાર (6 એપ્રિલ, 2026) સુધીમાં બંને દેશો વચ્ચે કોઈ કરાર નહીં થાય, તો 7 એપ્રિલથી અમેરિકા ઈરાનમાં ભારે વિનાશ મચાવશે અને તેમના પાવર પ્લાન્ટ્સ પર સીધો હુમલો કરશે.
  • પાવર પ્લાન્ટ ડે" અને "બ્રિજ ડે" ની ખતરનાક ધમકી ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની જાણીતી શૈલીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ કરી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે ભારે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે (5 એપ્રિલ, 2026) ઈરાનને ફરી એકવાર આકરી ધમકી આપી છે. દુનિયાનું 20% તેલ જે જળમાર્ગમાંથી પસાર થાય છે તે 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા માટે ટ્રમ્પે ઈરાનને 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું, જે હવે પૂરું થવાના આરે છે. ટ્રમ્પે ખુલ્લી ચેતવણી આપી છે કે જો સોમવાર (6 એપ્રિલ, 2026) સુધીમાં બંને દેશો વચ્ચે કોઈ કરાર નહીં થાય, તો 7 એપ્રિલથી અમેરિકા ઈરાનમાં ભારે વિનાશ મચાવશે અને તેમના પાવર પ્લાન્ટ્સ પર સીધો હુમલો કરશે.

More To Read

ઈરાન સાથે ફાઈનલ ડિલ ક્યારે થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, કહ્યું - ‘બધું જ બરબાદ કરીને ક્રૂડ ઓઈલ....’ | Teri Meri Bat | TeriMeriBat News