ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
By AbpMarch 31, 2026 at 6:23 PM1 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Iran-US-Israel War:ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક આકરું નિવેદન આપ્યું છે.
- તેમણે ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાને ટેકો ન આપનારા દેશોને પોતાની લડાઈ લડવા વિનંતી કરી છે અને કહ્યું છે કે અમેરિકા તેમને સાથ આપશે નહીં.
- તેમણે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલ મેળવવા માટે તેમણે પોતાની લડાઈ લડવી પડશે.
- તેમણે એમ પણ જાહેર કર્યું કે ઈરાન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે.
- ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ ટ્રુથ પર એક પોસ્ટમાં યુનાઇટેડ કિંગડમ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
Iran-US-Israel War:ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક આકરું નિવેદન આપ્યું છે. તેમણે ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાને ટેકો ન આપનારા દેશોને પોતાની લડાઈ લડવા વિનંતી કરી છે અને કહ્યું છે કે અમેરિકા તેમને સાથ આપશે નહીં. તેમણે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલ મેળવવા માટે તેમણે પોતાની લડાઈ લડવી પડશે. તેમણે એમ પણ જાહેર કર્યું કે ઈરાન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે.
Was this story interesting?





