'તોફાન પહેલાની શાંતિ...', ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટથી વધી હલચલ, શું ફરી ઈરાન પર થશે હુમલો?

By AbpMay 18, 2026 at 12:54 AM3 views
'તોફાન પહેલાની શાંતિ...', ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટથી વધી હલચલ, શું ફરી ઈરાન પર થશે હુમલો?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાનની કોઈ શક્યતા નથી, યુદ્ધવિરામ છતાં બંને દેશો વચ્ચે તણાવ યથાવત છે.
  • અમેરિકન મીડિયા ચેતવણી આપે છે કે જો વાટાઘાટો નિષ્ફળ જશે તો આવનારા દિવસો વધુ મુશ્કેલ બની શકે છે અને યુદ્ધ ફરી ભડકી શકે છે.
  • ડોનાલ્ડ ટ્રમ્પની 'તોફાન પહેલાની શાંતિ' સોશિયલ મીડિયા પોસ્ટ અને AI-જનરેટેડ યુદ્ધ જહાજની તસવીરે ઈરાન પર નવા હુમલાની વૈશ્વિક અટકળો તેજ કરી છે.
  • ટ્રમ્પે યુદ્ધ સમાપ્ત કરવા માટે યુરેનિયમ ટ્રાન્સફર અને પરમાણુ પ્લાન્ટ ઘટાડવા સહિત પાંચ મુખ્ય શરતો મૂકી છે, જેના પર તેહરાન સંમત થાય તેવી અપેક્ષા છે.
  • ઈરાને પણ તાત્કાલિક લશ્કરી સંઘર્ષ બંધ કરવા, તમામ આર્થિક પ્રતિબંધો હટાવવા, સ્થિર ભંડોળ મુક્ત કરવા અને નુકસાન માટે વળતર સહિત પાંચ માંગણીઓ રજૂ કરી છે.

Middle East Conflict: ઈરાન અને અમેરિકા વચ્ચે સમાધાનની કોઈ શક્યતા જોવા મળી રહી નથી. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયા પછી દુનિયાને આશા હતી કે યુદ્ધનો અંત લાવવા માટે કોઈ પ્રકારનો કરાર થશે, જોકે, હવે આશા ખૂબ જ ઓછી લાગી રહી છે. દરમિયાન અમેરિકન મીડિયા દાવો કરી રહ્યું છે કે જો બંને દેશો વચ્ચે વાતચીત નિષ્ફળ જાય છે તો આવનારા દિવસો વધુ મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં યુદ્ધ ફરી ભડકી શકે છે.

More To Read

'તોફાન પહેલાની શાંતિ...', ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટથી વધી હલચલ, શું ફરી ઈરાન પર થશે હુમલો? | Teri Meri Bat | TeriMeriBat News