Trump: ઇરાનમાં તબાહી બાદ હવે ટ્રમ્પના ટાર્ગેટ પર આ દેશ, તૈનાત કર્યુ અમેરિકન યુદ્ધપોત

By AbpMay 21, 2026 at 7:57 AM1 views
Trump: ઇરાનમાં તબાહી બાદ હવે ટ્રમ્પના ટાર્ગેટ પર આ દેશ, તૈનાત કર્યુ અમેરિકન યુદ્ધપોત

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકાએ ક્યુબા પર કડક વલણ અપનાવી કાર્યવાહીની ધમકી આપી, કેરેબિયન સમુદ્રમાં સૌથી મોટું યુદ્ધ જહાજ USS નિમિત્ઝ તૈનાત કર્યું.",
  • યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપતિ રાઉલ કાસ્ટ્રો અને પાંચ અન્ય સામે હત્યા સહિતના ગંભીર આરોપો દાખલ કર્યા.",
  • આ આરોપો 1996માં ક્યુબા

ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યુબા પર નજર રાખી રહ્યા છે. ટ્રમ્પે ક્યુબા પર કડક વલણ અપનાવ્યું છે અને કાર્યવાહી કરવાની ધમકી આપી છે. વધતા તણાવ વચ્ચે, યુએસ નેવીનું સૌથી મોટું યુદ્ધ જહાજ, યુએસએસ નિમિત્ઝ, કેરેબિયન સમુદ્રમાં પહોંચી ગયું છે. યુએસ સધર્ન કમાન્ડ (સાઉથકોમ) એ બુધવારે (20 મે) આ તૈનાતીની જાહેરાત કરી.

More To Read

Trump: ઇરાનમાં તબાહી બાદ હવે ટ્રમ્પના ટાર્ગેટ પર આ દેશ, તૈનાત કર્યુ અમેરિકન યુદ્ધપોત | Teri Meri Bat | TeriMeriBat News