‘કાં તો ડીલ સ્વીકારો, નહીંતર પાવર પ્લાન્ટ અને પુલ....’, પાકિસ્તાનમાં વાતચીત પહેલા જ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી
By AbpApril 19, 2026 at 2:32 PM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Trump Iran ultimatum:અમેરિકા અને ઈરાન વચ્ચેનો ટકરાવ હવે એક અત્યંત નાજુક અને ખતરનાક વળાંક પર આવી ગયો છે
- પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને રાજદ્વારી ગૂંચવણ વચ્ચે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પરિચિત આક્રમક શૈલીમાં ઈરાનને એક આખરી અને સીધી ચેતવણી આપી દીધી છે
- ટ્રમ્પે ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે "કાં તો ડીલ સ્વીકારી લો, નહીંતર સંપૂર્ણ વિનાશ માટે તૈયાર રહો
- એક તરફ તેઓ ઈરાનનો નકશો બદલી નાખવાની એટલે કે પાવર પ્લાન્ટ્સ અને પુલ ઉડાવી દેવાની ધમકી આપી રહ્યા છે, તો બીજી તરફ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં 20 એપ્રિલના રોજ યોજાનારી વાટાઘાટો માટે 'વાજબી ડીલ'ની ઓફર પણ આપી રહ્યા છે
- આખા સમાચારનો સાર એ છે કે અમેરિકા હવે આર યા પારની લડાઈના મૂડમાં છે
Trump Iran ultimatum:અમેરિકા અને ઈરાન વચ્ચેનો ટકરાવ હવે એક અત્યંત નાજુક અને ખતરનાક વળાંક પર આવી ગયો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને રાજદ્વારી ગૂંચવણ વચ્ચે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પરિચિત આક્રમક શૈલીમાં ઈરાનને એક આખરી અને સીધી ચેતવણી આપી દીધી છે. ટ્રમ્પે ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે "કાં તો ડીલ સ્વીકારી લો, નહીંતર સંપૂર્ણ વિનાશ માટે તૈયાર રહો. " એક તરફ તેઓ ઈરાનનો નકશો બદલી નાખવાની એટલે કે પાવર પ્લાન્ટ્સ અને પુલ ઉડાવી દેવાની ધમકી આપી રહ્યા છે, તો બીજી તરફ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં 20 એપ્રિલના રોજ યોજાનારી વાટાઘાટો માટે 'વાજબી ડીલ'ની ઓફર પણ આપી રહ્યા છે.
Was this story interesting?





