ઇરાન રાજી હોય કે ન હોય, હોર્મૂઝથી તેલ...... ઇસ્લામાબાદની બેઠક પહેલા ટ્રમ્પનું તહેરાનને અલ્ટીમેટમ

By AbpApril 10, 2026 at 8:44 AM0 views
ઇરાન રાજી હોય કે ન હોય, હોર્મૂઝથી તેલ...... ઇસ્લામાબાદની બેઠક પહેલા ટ્રમ્પનું તહેરાનને અલ્ટીમેટમ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • US-Iran War:ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને હોર્મુઝ સ્ટ્રેટ પર તણાવ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે (9 એપ્રિલ) સ્પષ્ટતા કરી હતી કે, તેલનો પુરવઠો ટૂંક સમયમાં ફરી શરૂ થશે, પછી ભલે ઈરાન તેમાં સામેલ હોય કે ન હોય.
  • જોકે, તેમણે આ કેવી રીતે થશે તે સ્પષ્ટ કર્યું નથી.
  • ટ્રમ્પે યુદ્ધવિરામ વચ્ચે, ઈરાનને ફરીથી ચેતવણી પણ આપી હતી કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ટોલ ન લાદે.
  • ટ્રમ્પનું અલ્ટીમેટમ એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે સંમત થયા છે.
  • ઈરાને આ મહત્વપૂર્ણ જળમાર્ગમાંથી દરરોજ 15 જહાજોને પસાર થવાની મંજૂરી આપી છે, જે મર્યાદા યુદ્ધવિરામ દરમિયાન અમલમાં રહેશે.

US-Iran War:ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને હોર્મુઝ સ્ટ્રેટ પર તણાવ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે (9 એપ્રિલ) સ્પષ્ટતા કરી હતી કે, તેલનો પુરવઠો ટૂંક સમયમાં ફરી શરૂ થશે, પછી ભલે ઈરાન તેમાં સામેલ હોય કે ન હોય. જોકે, તેમણે આ કેવી રીતે થશે તે સ્પષ્ટ કર્યું નથી. ટ્રમ્પે યુદ્ધવિરામ વચ્ચે, ઈરાનને ફરીથી ચેતવણી પણ આપી હતી કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ટોલ ન લાદે. ટ્રમ્પનું અલ્ટીમેટમ એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે સંમત થયા છે.

More To Read

ઇરાન રાજી હોય કે ન હોય, હોર્મૂઝથી તેલ...... ઇસ્લામાબાદની બેઠક પહેલા ટ્રમ્પનું તહેરાનને અલ્ટીમેટમ | Teri Meri Bat | TeriMeriBat News