ટ્રમ્પની હોર્મુઝ નાકાબંધીનો ઊંધો પડ્યો દાવ: ઉર્જા પુરવઠો ખોરવાયો, તેલ-ગેસના ભાવ આસમાને પહોંચ્યા

By AbpApril 13, 2026 at 7:08 PM4 views
ટ્રમ્પની હોર્મુઝ નાકાબંધીનો ઊંધો પડ્યો દાવ: ઉર્જા પુરવઠો ખોરવાયો, તેલ-ગેસના ભાવ આસમાને પહોંચ્યા

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Strait of Hormuz closure 2026:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ હોર્મુઝની ખાડી (Strait of Hormuz) પર નાકાબંધી કરવાની આકરી જાહેરાત કરી છે
  • જોકે, ટ્રમ્પનો આ નિર્ણય તેમના પર જ ઊંધો પડતો દેખાઈ રહ્યો છે
  • સામા પક્ષે ઈરાને પણ હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે, જેના કારણે દુનિયાભરમાં ઉર્જા પુરવઠો ખોરવાઈ ગયો છે
  • આ ટકરાવને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે
  • આગામી દિવસોમાં આના કારણે માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં, પરંતુ ખાદ્યપદાર્થો અને અન્ય તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થવાની અને વૈશ્વિક મંદી આવવાની પુરેપુરી ભીતિ સેવાઈ રહી છે

Strait of Hormuz closure 2026:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ હોર્મુઝની ખાડી (Strait of Hormuz) પર નાકાબંધી કરવાની આકરી જાહેરાત કરી છે. જોકે, ટ્રમ્પનો આ નિર્ણય તેમના પર જ ઊંધો પડતો દેખાઈ રહ્યો છે. સામા પક્ષે ઈરાને પણ હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે, જેના કારણે દુનિયાભરમાં ઉર્જા પુરવઠો ખોરવાઈ ગયો છે. આ ટકરાવને લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે.

More To Read

ટ્રમ્પની હોર્મુઝ નાકાબંધીનો ઊંધો પડ્યો દાવ: ઉર્જા પુરવઠો ખોરવાયો, તેલ-ગેસના ભાવ આસમાને પહોંચ્યા | Teri Meri Bat | TeriMeriBat News