જોડિયાં બાળકોના પિતા અલગ-અલગ હોઈ શકે, આ કેવી રીતે શક્ય બને?
By BBC GujaratiApril 24, 2026 at 12:00 AM6 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- 2018માં એક મહિલાએ કૉલંબિયાની પૉપ્યુલેશન જિનેટિક્સ એન્ડ આઇડેન્ટિફિકેશન લૅબોરેટરી પર જઈને વિનંતી કરી કે બે વર્ષ પહેલાં તેમને જોડિયાં બાળકો જન્મ્યાં હતાં અને હવે તે પુત્રોના પિતા કોણ છે, તેની તેઓ પુષ્ટિ કરવા માગે છે
- તેમણે રૂટિન ટેસ્ટ કરાવ્યો
- પરિણામ એટલું આશ્ચર્યજનક હતું કે, તેઓ ખાતરી કરવા માગતા હતા તેથી તે ટેસ્ટ ફરી કર્યો
- ટેસ્ટનો રિપોર્ટ આવ્યો જેમાં બંને જોડિયાં બાળકોનાં માતા એક હતાં, પણ પિતા જુદા-જુદા હતા
- આ એક અત્યંત દુર્લભ ઘટના છે, જે 'હેટરોપેટર્નલ સુપરફેકન્ડેશન' (જેમાં જોડિયાં બાળકોના પિતા અલગ-અલગ હોય છે) તરીકે ઓળખાય છે
2018માં એક મહિલાએ કૉલંબિયાની પૉપ્યુલેશન જિનેટિક્સ એન્ડ આઇડેન્ટિફિકેશન લૅબોરેટરી પર જઈને વિનંતી કરી કે બે વર્ષ પહેલાં તેમને જોડિયાં બાળકો જન્મ્યાં હતાં અને હવે તે પુત્રોના પિતા કોણ છે, તેની તેઓ પુષ્ટિ કરવા માગે છે. તેમણે રૂટિન ટેસ્ટ કરાવ્યો. પરિણામ એટલું આશ્ચર્યજનક હતું કે, તેઓ ખાતરી કરવા માગતા હતા તેથી તે ટેસ્ટ ફરી કર્યો. ટેસ્ટનો રિપોર્ટ આવ્યો જેમાં બંને જોડિયાં બાળકોનાં માતા એક હતાં, પણ પિતા જુદા-જુદા હતા.
Was this story interesting?





