US એર શોમાં સામસામે ટકરાયા બે F-18 ફાઈટર જેટ, પાયલટ્સનો થયો બચાવ, VIDEO

By AbpMay 18, 2026 at 1:22 AM4 views
US એર શોમાં સામસામે ટકરાયા બે F-18 ફાઈટર જેટ, પાયલટ્સનો થયો બચાવ, VIDEO

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકાના માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ પર આયોજિત એર શો દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે બે અમેરિકાના EA-18G ગ્રોલરના ફાઇટર જેટ હવામાં સામસામે ટકરાયા હતા
  • એરબેઝને તાત્કાલિક ખાલી કરવામાં આવ્યું હતું, ફાઈટર જેટ ટકરાતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી
  • ટકરાતા બંન્ને વિમાનોમાં આગ લાગી ગઈ હતી
  • સ્થાનિક મીડિયા અનુસાર, આ ઘટના બપોરે 12:30 વાગ્યે (સ્થાનિક સમય) બની હતી અને તે પછી તરત જ ઘટનાસ્થળેથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા
  • રિપોર્ટ અનુસાર, અકસ્માતમાં સામેલ વિમાનો બે EA-18G ગ્રોલરના ફાઇટર જેટ હતા જેનો ઉપયોગ અમેરિકન નેવી/એરફોર્સ દ્વારા કરવામાં આવતો હતો, જે F-18 હોર્નેટનું અદ્યતન ઇલેક્ટ્રોનિક વોરફેર વેરિઅન્ટ છે

અમેરિકાના માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ પર આયોજિત એર શો દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે બે અમેરિકાના EA-18G ગ્રોલરના ફાઇટર જેટ હવામાં સામસામે ટકરાયા હતા. એરબેઝને તાત્કાલિક ખાલી કરવામાં આવ્યું હતું, ફાઈટર જેટ ટકરાતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ટકરાતા બંન્ને વિમાનોમાં આગ લાગી ગઈ હતી. સ્થાનિક મીડિયા અનુસાર, આ ઘટના બપોરે 12:30 વાગ્યે (સ્થાનિક સમય) બની હતી અને તે પછી તરત જ ઘટનાસ્થળેથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.

More To Read

US એર શોમાં સામસામે ટકરાયા બે F-18 ફાઈટર જેટ, પાયલટ્સનો થયો બચાવ, VIDEO | Teri Meri Bat | TeriMeriBat News