દુજુઆન વાવાઝોડું : 130 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, લાખો લોકોને ખસી જવાનું કહેવાયું, ક્યાં અને ક્યારે ત્રાટકશે?
By BBC GujaratiSeptember 21, 2026 at 12:00 AM4 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- જાપાનમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે એક શક્તિશાળી વાવાઝોડું ટોક્યો નજીક આવી રહ્યું છે.
- વાવાઝોડા દુજુઆનની પવનની ગતિ અત્યારે 130 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે, અને તેની ફૂંકાતી લહેરોની ગતિ 194 કિમી પ્રતિ કલાક જેટલી છે.
- આના કારણે જાપાનના તોકાઈ ક્ષેત્રમાં 14-15 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે.
- વાવાઝોડાના ભયને ધ્યાનમાં રાખીને, જાપાનના પાંચ ઍડમિનિસ્ટ્રેટિવ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારો 16 લાખથી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
- કુલ આંકડો અંદાજે 20 લાખની નજીક છે.
જાપાનમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે એક શક્તિશાળી વાવાઝોડું ટોક્યો નજીક આવી રહ્યું છે. વાવાઝોડા દુજુઆનની પવનની ગતિ અત્યારે 130 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે, અને તેની ફૂંકાતી લહેરોની ગતિ 194 કિમી પ્રતિ કલાક જેટલી છે. આના કારણે જાપાનના તોકાઈ ક્ષેત્રમાં 14-15 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. વાવાઝોડાના ભયને ધ્યાનમાં રાખીને, જાપાનના પાંચ ઍડમિનિસ્ટ્રેટિવ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારો 16 લાખથી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Was this story interesting?





