UFO : ‘ઊડતી રકાબી’ વિશે અમેરિકાએ કયા ગુપ્ત દસ્તાવેજો જાહેર કર્યા, શું રહસ્ય બહાર આવ્યું?
By BBC GujaratiMay 11, 2026 at 12:00 AM4 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમેરિકાના સરંક્ષણ મુખ્યાલય પેન્ટાગોને યુએફઓ (ઊડતી રકાબી) વિશે કેટલાક એવા દસ્તાવેજ જાહેર કર્યા છે જે પહેલાં ક્યારેય નહોતા સામે આવ્યા
- આ દસ્તાવેજોમાં એવી ઘટનાઓનો ઉલ્લેખ છે જે લોકોએ જોયેલી છે
- આ દસ્તાવેજ ધરતી પર સામાન્ય લોકોના દાવા અને ચંદ્ર પર અંતરિક્ષ મિશનમાં સામેલ યાત્રીઓનાં નિવેદનો પર આધારિત છે
- આ દસ્તાવેજ ઘણા દાયકા જૂના છે તથા શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર સાર્વજનિક કરાયા અને ઑનલાઇન પોસ્ટ કરવામાં આવ્યા
- ટ્રમ્પે આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે તેઓ "લોકોના જબરદસ્ત રસને જોતાં " આ દસ્તાવેજોને સાર્વજનિક કરશે
અમેરિકાના સરંક્ષણ મુખ્યાલય પેન્ટાગોને યુએફઓ (ઊડતી રકાબી) વિશે કેટલાક એવા દસ્તાવેજ જાહેર કર્યા છે જે પહેલાં ક્યારેય નહોતા સામે આવ્યા. આ દસ્તાવેજોમાં એવી ઘટનાઓનો ઉલ્લેખ છે જે લોકોએ જોયેલી છે. આ દસ્તાવેજ ધરતી પર સામાન્ય લોકોના દાવા અને ચંદ્ર પર અંતરિક્ષ મિશનમાં સામેલ યાત્રીઓનાં નિવેદનો પર આધારિત છે. આ દસ્તાવેજ ઘણા દાયકા જૂના છે તથા શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર સાર્વજનિક કરાયા અને ઑનલાઇન પોસ્ટ કરવામાં આવ્યા.
Was this story interesting?





