યુકે: સ્કૉટલૅન્ડમાં સેક્સ વર્કરની હત્યાકેસમાં ભારતીય ફસાયો, મૃત્યુ પામ્યો, તેની પત્નીએ PM મોદી પાસે શું મદદ માગી?

By BBC GujaratiMay 8, 2026 at 12:00 AM7 views
યુકે: સ્કૉટલૅન્ડમાં સેક્સ વર્કરની હત્યાકેસમાં ભારતીય ફસાયો, મૃત્યુ પામ્યો, તેની પત્નીએ PM મોદી પાસે શું મદદ માગી?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ભારતીય યુવાન સૌગત મુખરજીના મૃત્યુ બાદ, તેમની પત્નીએ 29 વર્ષ જૂના સ્કૉટલૅન્ડના હત્યા કેસમાં ખોટા આરોપોને કારણે થયેલા નુકસાન માટે વડા પ્રધાન મોદી પાસે વળતરની મદદ માંગી છે.",
  • DNA ટેસ્ટ દ્વારા 2019માં નિર્દોષ સાબિત થયા હોવા છતાં, સૌગતનું જીવન ખોટા આરોપોને કારણે બરબાદ થયું અને 2023માં તેમનું અવસાન થયું.",
  • સૌગતની પત્ની સપનાએ ખુલાસો કર્યો કે તેમના પતિ ક્લિનિકલ ડિપ્રેશનનો ભોગ બન્યા અને પરિવારને સામાજિક બહિષ્કાર તેમજ આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો.",
  • સપના હવે સ્કૉટલૅન્ડના સત્તાવાળાઓ પાસેથી નાણાકીય વળતર અને ભારતીય વિદેશ

લગભગ 29 વર્ષ અગાઉ સ્કૉટલૅન્ડમાં એક સેક્સ વર્કરની હત્યા થઈ હતી, જેમાં એક ભારતીય યુવાન પર હત્યાનો ખોટો આરોપ લાગ્યો હતો. ત્યાર પછી એ યુવાનનું મૃત્યુ થયું અને હવે તેમનાં પત્નીએ આ મામલે સ્કૉટલૅન્ડ સરકાર સામે વળતરનો કેસ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મદદ માંગી છે. ટ્રેસી વાઇલ્ડ નામની સેક્સ વર્કરની 1997માં હત્યા થઈ હતી, જેમાં સૌગત મુખરજી નામના ભારતીય પર હત્યાનો આરોપ લાગ્યો હતો. 2023માં સૌગત મુખરજીનું 44 વર્ષની વયે પશ્ચિમ બંગાળમાં મૃત્યુ થયું હતું, પરંતુ ટ્રેસીના અસલી હત્યારાને તેનાથી ચાર વર્ષ પહેલાં જ ગ્લાસગો ખાતે સજા મળી હતી.

More To Read

યુકે: સ્કૉટલૅન્ડમાં સેક્સ વર્કરની હત્યાકેસમાં ભારતીય ફસાયો, મૃત્યુ પામ્યો, તેની પત્નીએ PM મોદી પાસે શું મદદ માગી? | Teri Meri Bat | TeriMeriBat News