મોસ્કો પર યુક્રેનનો ભયંકર ડ્રોન હુમલો: 1 ભારતીયનું મોત અને 3 ઘાયલ, એમ્બેસી દોડતી થઈ

By AbpMay 17, 2026 at 2:31 PM1 views
મોસ્કો પર યુક્રેનનો ભયંકર ડ્રોન હુમલો: 1 ભારતીયનું મોત અને 3 ઘાયલ, એમ્બેસી દોડતી થઈ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Ukraine drone attack moscow:રવિવારે (17 મે, 2026) મધરાતે રશિયાની રાજધાની મોસ્કો પર યુક્રેને અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે
  • આ ભયાનક હુમલામાં રશિયામાં કામ કરતા 1 ભારતીય કર્મચારીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 ભારતીયો ગંભીર રીતે ઘાયલ થયા છે
  • રશિયા સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરતા ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોને તમામ જરૂરી મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે
  • યુક્રેનના આ મોટા હુમલામાં એકંદરે 3 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે
  • રશિયન સેનાએ પણ વળતો જવાબ આપતા આખા દેશમાં 556 જેટલા ડ્રોન તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે

ukraine drone attack moscow:રવિવારે (17 મે, 2026) મધરાતે રશિયાની રાજધાની મોસ્કો પર યુક્રેને અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ ભયાનક હુમલામાં રશિયામાં કામ કરતા 1 ભારતીય કર્મચારીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 ભારતીયો ગંભીર રીતે ઘાયલ થયા છે. રશિયા સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરતા ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોને તમામ જરૂરી મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે. યુક્રેનના આ મોટા હુમલામાં એકંદરે 3 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

More To Read

મોસ્કો પર યુક્રેનનો ભયંકર ડ્રોન હુમલો: 1 ભારતીયનું મોત અને 3 ઘાયલ, એમ્બેસી દોડતી થઈ | Teri Meri Bat | TeriMeriBat News