બ્રિટિશ સૈનિકો થકી જન્મેલાં સેંકડો બાળકોના પિતાનું રહસ્ય કેવી રીતે ઉઘાડું પડ્યું?

By BBC GujaratiApril 23, 2026 at 12:00 AM2 views
બ્રિટિશ સૈનિકો થકી જન્મેલાં સેંકડો બાળકોના પિતાનું રહસ્ય કેવી રીતે ઉઘાડું પડ્યું?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • નવ વર્ષનો કૅન્યાનો છોકરો "ઍડવર્ડ" હંમેશાંથી જાણતો હતો કે, તેમના પિતા બ્રિટિશ સૈન્ય માટે કામ કરતા હતા
  • આ છોકરાનો રંગ તેની વયના અન્ય છોકરાઓ કરતાં ઉજળો હોવાને કારણે તેને વર્ષો સુધી પજવવામાં આવ્યો હતો
  • ઍડવર્ડ (નામ બદલ્યું છે) જન્મ્યો, તે પહેલાં જ તેના પિતા ગુમ થઈ ગયા હતા
  • તેનાં માતા દારૂણ ગરીબીમાં જીવતાં હતાં અને તેમના પરિવારના કેટલાક સભ્યોએ તેમનો બહિષ્કાર કર્યો હતો
  • હવે, કૅન્યામાં બ્રિટિશ આર્મી બેઝ પર કૉન્ટ્રેક્ટર તરીકે કામ કરનાર તે વ્યક્તિની અને ત્યાં સૈનિકો તરીકે ફરજ બજાવનારા અન્ય 19 વ્યક્તિઓની ડીએનએ અને કાનૂની પ્રક્રિયા મારફત તપાસ કરવામાં આવી

નવ વર્ષનો કૅન્યાનો છોકરો "ઍડવર્ડ" હંમેશાંથી જાણતો હતો કે, તેમના પિતા બ્રિટિશ સૈન્ય માટે કામ કરતા હતા. આ છોકરાનો રંગ તેની વયના અન્ય છોકરાઓ કરતાં ઉજળો હોવાને કારણે તેને વર્ષો સુધી પજવવામાં આવ્યો હતો. ઍડવર્ડ (નામ બદલ્યું છે) જન્મ્યો, તે પહેલાં જ તેના પિતા ગુમ થઈ ગયા હતા. તેનાં માતા દારૂણ ગરીબીમાં જીવતાં હતાં અને તેમના પરિવારના કેટલાક સભ્યોએ તેમનો બહિષ્કાર કર્યો હતો.

More To Read

બ્રિટિશ સૈનિકો થકી જન્મેલાં સેંકડો બાળકોના પિતાનું રહસ્ય કેવી રીતે ઉઘાડું પડ્યું? | Teri Meri Bat | TeriMeriBat News