US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?

By AbpMay 1, 2026 at 6:05 PM2 views
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે યુરોપ સામે સર્જિકલ સ્ટ્રાઈક શરૂ કરી છે
  • ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા યુરોપિયન દેશો પર ટેરિફ વોર લાદવામાં આવ્યું છે
  • રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં આ જાહેરાત કરી હતી
  • રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાહેરાતથી વૈશ્વિક આર્થિક ઉથલપાથલ થવાની ધારણા છે
  • તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટ દ્વારા આ નિર્ણય શેર કર્યો હતો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે યુરોપ સામે સર્જિકલ સ્ટ્રાઈક શરૂ કરી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા યુરોપિયન દેશો પર ટેરિફ વોર લાદવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં આ જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાહેરાતથી વૈશ્વિક આર્થિક ઉથલપાથલ થવાની ધારણા છે.

More To Read

US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું? | Teri Meri Bat | TeriMeriBat News