US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
By AbpApril 6, 2026 at 1:45 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- US-Iran Ceasefire: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને મંગળવાર સુધીમાં અલ્ટીમેટમ આપ્યું છે.
- તેમણે ધમકી આપી છે કે જો તેહરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલશે નહીં તો ઈરાનને બરબાદ કરી દેશે અને તેના તેલ સંસાધનો જપ્ત કરી લેશે.
- દરમિયાન, એક અહેવાલ બહાર આવ્યો છે કે અમેરિકા અને ઈરાન 45 દિવસના યુદ્ધવિરામ માટે વાટાઘાટો કરી રહ્યા છે.
- રાજદ્વારી પ્રયાસોથી પરિચિત ચાર સ્ત્રોતોને ટાંકીને Axiosએ આ દાવો કર્યો છે.
- અહેવાલમાં જણાવાયું છે કે પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કી દ્વારા વાટાઘાટો ચાલી રહી છે અને અમેરિકાના રાજદૂત સ્ટીવ વિટકોફ અને ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી વચ્ચે ગુપ્ત વાતચીત ચાલી રહી છે શું ઈરાન સાથે 48 કલાકની અંદર કોઈ સોદો થવાની શક્યતા નથી?
US-Iran Ceasefire: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને મંગળવાર સુધીમાં અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે ધમકી આપી છે કે જો તેહરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલશે નહીં તો ઈરાનને બરબાદ કરી દેશે અને તેના તેલ સંસાધનો જપ્ત કરી લેશે. દરમિયાન, એક અહેવાલ બહાર આવ્યો છે કે અમેરિકા અને ઈરાન 45 દિવસના યુદ્ધવિરામ માટે વાટાઘાટો કરી રહ્યા છે. રાજદ્વારી પ્રયાસોથી પરિચિત ચાર સ્ત્રોતોને ટાંકીને Axiosએ આ દાવો કર્યો છે.
Was this story interesting?





