અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી

By AbpApril 8, 2026 at 11:00 PM0 views
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકા અને ઈરાન વચ્ચે માંડ-માંડ થયેલો યુદ્ધવિરામ 24 કલાકમાં જ ભંગ થવાના આરે પહોંચી ગયો છે.
  • કરારની શાહી સુકાય તે પહેલા જ ઈઝરાયેલે લેબનોન પર ભીષણ હુમલો કરી દેતા મામલો ફરીથી બિચકી ગયો છે.
  • આ હુમલાથી રોષે ભરાયેલા ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઈઝરાયેલ પોતાની હરકતો નહીં સુધારે તો તેઓ આ યુદ્ધવિરામમાંથી પાછળ હટી જશે.
  • એટલું જ નહીં, ઈરાને દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' માં ઓઈલ ટેન્કરોની અવરજવર પણ ફરીથી રોકી દીધી છે, જેનાથી આખી દુનિયાના ઓઈલ અને ગેસ માર્કેટમાં ફરી એકવાર ટેન્શનનો માહોલ છવાઈ ગયો છે.
  • ઈઝરાયેલનો 10 મિનિટમાં ભીષણ હુમલો અને ઈરાનની ધમકી વિગતો મુજબ, યુદ્ધવિરામની જાહેરાત પછી તરત જ ઈઝરાયેલી સેનાએ લેબનોનમાં 'ઓપરેશન રોરિંગ લાયન' (Operation Roaring Lion) શરૂ કરી દીધું છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે માંડ-માંડ થયેલો યુદ્ધવિરામ 24 કલાકમાં જ ભંગ થવાના આરે પહોંચી ગયો છે. કરારની શાહી સુકાય તે પહેલા જ ઈઝરાયેલે લેબનોન પર ભીષણ હુમલો કરી દેતા મામલો ફરીથી બિચકી ગયો છે. આ હુમલાથી રોષે ભરાયેલા ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઈઝરાયેલ પોતાની હરકતો નહીં સુધારે તો તેઓ આ યુદ્ધવિરામમાંથી પાછળ હટી જશે. એટલું જ નહીં, ઈરાને દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' માં ઓઈલ ટેન્કરોની અવરજવર પણ ફરીથી રોકી દીધી છે, જેનાથી આખી દુનિયાના ઓઈલ અને ગેસ માર્કેટમાં ફરી એકવાર ટેન્શનનો માહોલ છવાઈ ગયો છે.

More To Read

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી | Teri Meri Bat | TeriMeriBat News