અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલની શક્યતા, ટ્રમ્પ આ પ્રતિબંધ હટાવવા તૈયાર થતાં ચર્ચા!
By AbpMay 18, 2026 at 2:59 PM2 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Us iran oil deal:વિશ્વભરમાં ભારે ચિંતાનો વિષય બનેલા ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે
- લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અને વિવાદનો અંત લાવવા માટે ઈરાન અને અમેરિકા વચ્ચેની વાટાઘાટો હવે એક મહત્વપૂર્ણ વળાંક પર પહોંચી ગઈ હોય તેમ લાગે છે
- અહેવાલો અનુસાર, નવા વાટાઘાટોના માળખા હેઠળ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાની તેલ પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધોને અસ્થાયી રૂપે (થોડા સમય માટે) હટાવવા માટે સંમત થયા છે
- આ પહેલા ઈરાને યુદ્ધ રોકવા માટે પાકિસ્તાન સમક્ષ પોતાનો 14 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના જવાબમાં વોશિંગ્ટન તરફથી આ હકારાત્મક સંકેત મળ્યો હોવાનું મનાય છે
- ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલી અર્ધ-સત્તાવાર ન્યૂઝ એજન્સી 'તસ્નીમ' દ્વારા આ અહેવાલ આપવામાં આવ્યો છે
us iran oil deal:વિશ્વભરમાં ભારે ચિંતાનો વિષય બનેલા ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અને વિવાદનો અંત લાવવા માટે ઈરાન અને અમેરિકા વચ્ચેની વાટાઘાટો હવે એક મહત્વપૂર્ણ વળાંક પર પહોંચી ગઈ હોય તેમ લાગે છે. અહેવાલો અનુસાર, નવા વાટાઘાટોના માળખા હેઠળ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાની તેલ પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધોને અસ્થાયી રૂપે (થોડા સમય માટે) હટાવવા માટે સંમત થયા છે. આ પહેલા ઈરાને યુદ્ધ રોકવા માટે પાકિસ્તાન સમક્ષ પોતાનો 14 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના જવાબમાં વોશિંગ્ટન તરફથી આ હકારાત્મક સંકેત મળ્યો હોવાનું મનાય છે.
Was this story interesting?





