US Iran Peace Talk: પાકિસ્તાનમાં મંત્રણા નિષ્ફળ જતાં ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ; ઈરાનને આપી દીધી મોટી ધમકી

By AbpApril 12, 2026 at 3:04 PM1 views
US Iran Peace Talk: પાકિસ્તાનમાં મંત્રણા નિષ્ફળ જતાં ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ; ઈરાનને આપી દીધી મોટી ધમકી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • US-Iran Peace Talk:ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત (US Iran Peace Talks in Pakistan) નિષ્ફળ ગયા પછી હવે એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું ફરી યુદ્ધ શરૂ થવાનું છે
  • આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદને યુદ્ધની આશંકાઓને ફરી તેજ કરી દીધી છે
  • પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની મંત્રણા નિષ્ફળ જતાં ડોનાલ્ડ ટ્રમ્પ ખરાબ રીતે ભડક્યા છે
  • તેમણે ઈરાનને ફરીથી 'પાષાણ યુગ' (Stone Age) માં મોકલી દેવાની ધમકી આપી છે
  • ટ્રમ્પે ઈરાનને પાષાણ યુગમાં મોકલવા અંગેનો એક આર્ટિકલ પણ શેર કર્યો છે

US-Iran Peace Talk:ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત (US Iran Peace Talks in Pakistan) નિષ્ફળ ગયા પછી હવે એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું ફરી યુદ્ધ શરૂ થવાનું છે? આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદને યુદ્ધની આશંકાઓને ફરી તેજ કરી દીધી છે. પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની મંત્રણા નિષ્ફળ જતાં ડોનાલ્ડ ટ્રમ્પ ખરાબ રીતે ભડક્યા છે. તેમણે ઈરાનને ફરીથી 'પાષાણ યુગ' (Stone Age) માં મોકલી દેવાની ધમકી આપી છે.

More To Read

US Iran Peace Talk: પાકિસ્તાનમાં મંત્રણા નિષ્ફળ જતાં ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ; ઈરાનને આપી દીધી મોટી ધમકી | Teri Meri Bat | TeriMeriBat News