US-Iran Peace Talks: ઈસ્લામાબાદમાં નિષ્ફળતા બાદ હવે જિનેવામાં થઈ થકે છે બંને દેશો વચ્ચે બેઠક

By AbpApril 14, 2026 at 1:49 PM4 views
US-Iran Peace Talks: ઈસ્લામાબાદમાં નિષ્ફળતા બાદ હવે જિનેવામાં થઈ થકે છે બંને દેશો વચ્ચે બેઠક

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે પશ્ચિમ એશિયામાં સંકટ વધી રહ્યું છે
  • ઇસ્લામાબાદમાં તાજેતરમાં શાંતિ મંત્રણાની નિષ્ફળતાએ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી છે, જેનાથી વૈશ્વિક ચિંતાઓ વધી છે
  • જોકે, હવે બંને દેશો વચ્ચે નવી વાટાઘાટોની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અગાઉની નિષ્ફળતા છતાં વાતચીત માટે તૈયારીઓ ચાલી રહી છે અને આગામી શાંતિ મંત્રણાની તૈયારીઓ તેજ થઈ છે
  • પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ નવો પ્રયાસ તણાવ ઘટાડશે કે સંઘર્ષ વધારશે

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે પશ્ચિમ એશિયામાં સંકટ વધી રહ્યું છે. ઇસ્લામાબાદમાં તાજેતરમાં શાંતિ મંત્રણાની નિષ્ફળતાએ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી છે, જેનાથી વૈશ્વિક ચિંતાઓ વધી છે. જોકે, હવે બંને દેશો વચ્ચે નવી વાટાઘાટોની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અગાઉની નિષ્ફળતા છતાં વાતચીત માટે તૈયારીઓ ચાલી રહી છે અને આગામી શાંતિ મંત્રણાની તૈયારીઓ તેજ થઈ છે.

More To Read

US-Iran Peace Talks: ઈસ્લામાબાદમાં નિષ્ફળતા બાદ હવે જિનેવામાં થઈ થકે છે બંને દેશો વચ્ચે બેઠક | Teri Meri Bat | TeriMeriBat News