પાકિસ્તાનમાં થશે અમેરિકા ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની શાંતિ મંત્રણા: આગામી 2 દિવસમાં મોટી જાહેરાતની શક્યતા!

By AbpApril 14, 2026 at 10:33 PM9 views
પાકિસ્તાનમાં થશે અમેરિકા ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની શાંતિ મંત્રણા: આગામી 2 દિવસમાં મોટી જાહેરાતની શક્યતા!

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આશ્ચર્યજનક રીતે, અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાનો બીજો રાઉન્ડ પાકિસ્તાનમાં યોજાવા જઈ રહ્યો છે.",
  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી બે દિવસમાં આ મહત્વપૂર્ણ મંત્રણાની શક્યતા દર્શાવી છે, જે પાકિસ્તાનની ભૂમિકાને ઉજાગર કરે છે.",
  • ટ્રમ્પે પાકિસ્તાન અને તેના સેના પ્રમુખ અસીમ મુનીરના ખુલ્લા મોઢે વખાણ કર્યા, જેઓ આ વૈશ્વિક કટોકટીમાં મધ્યસ્થી બનવા પ્રયાસ કરી રહ્યા છે.",
  • ટ્રમ્પે 'ન્યૂયોર્ક પોસ્ટ'ને જણાવ્યું કે \"આવતા 2 દિવસમાં ગમે તે થઈ શકે છે\" અને તેઓ ત્યાં જવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.",

Trump New York Post Interview:મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધના માહોલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થાપવા માટે હવે બીજા રાઉન્ડની વાતચીત પાકિસ્તાનમાં યોજાવા જઈ રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સંકેત આપ્યો છે કે આગામી 2 દિવસની અંદર પાકિસ્તાનની ધરતી પર આ મહત્વની મંત્રણા થઈ શકે છે. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાન ફરી એકવાર આ વૈશ્વિક કટોકટીમાં વચેટિયા (મધ્યસ્થી) તરીકે મોટી ભૂમિકા ભજવવા અને પ્રાદેશિક શાંતિ પ્રક્રિયાના કેન્દ્રમાં પોતાને સ્થાપિત કરવા માટે હવાતિયાં મારી રહ્યું છે.

More To Read

પાકિસ્તાનમાં થશે અમેરિકા ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની શાંતિ મંત્રણા: આગામી 2 દિવસમાં મોટી જાહેરાતની શક્યતા! | Teri Meri Bat | TeriMeriBat News