US Iran Talks 2.0: ઈરાન અમેરિકા સાથે બીજી વખત કેમ નથી કરી રહ્યું વાત? સામે આવ્યું સૌથી મોટું કારણ
By AbpApril 25, 2026 at 11:59 AM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- US Iran Ceasefire:અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરની છેલ્લી તારીખ પસાર થઈ ગઈ છે
- જોકે, હજુ સુધી બંને દેશો બીજી વખત વાતચીત માટે એક જ ટેબલ પર સાથે આવી શક્યા નથી
- અમેરિકાનું ડેલિગેશન અત્યારે પાકિસ્તાનમાં છે
- બીજી તરફ ઈરાન તરફથી પણ ડેલિગેશન આવ્યું છે, પરંતુ પાકિસ્તાની મીડિયાના સૂત્રોના જણાવ્યા અનુસાર ઈરાની ડેલિગેશન અમેરિકા સાથે બીજા રાઉન્ડની વાત કરવા તૈયાર નથી
- તેણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે એક મોટી શરત મૂકી છે
US Iran Ceasefire:અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરની છેલ્લી તારીખ પસાર થઈ ગઈ છે. જોકે, હજુ સુધી બંને દેશો બીજી વખત વાતચીત માટે એક જ ટેબલ પર સાથે આવી શક્યા નથી. અમેરિકાનું ડેલિગેશન અત્યારે પાકિસ્તાનમાં છે. બીજી તરફ ઈરાન તરફથી પણ ડેલિગેશન આવ્યું છે, પરંતુ પાકિસ્તાની મીડિયાના સૂત્રોના જણાવ્યા અનુસાર ઈરાની ડેલિગેશન અમેરિકા સાથે બીજા રાઉન્ડની વાત કરવા તૈયાર નથી.
Was this story interesting?





