અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો પડી ભાંગી, જેડી વેન્સ ઇસ્લામાબાદથી અમેરિકા જવા રવાના

By BBC GujaratiApril 12, 2026 at 12:00 AM0 views
અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો પડી ભાંગી, જેડી વેન્સ ઇસ્લામાબાદથી અમેરિકા જવા રવાના

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વૅન્સે જાહેરાત કરી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ રહી છે અને કોઈ સહમતિ સાધી શકાય નથી
  • ઍરફોર્સ 2માં બેસીને વેન્સ અમેરિકા પરત ફરવા રવાના થઈ ગયા છે
  • જેડી વેન્સે કહ્યું હતું કે ઈરાનની અણુક્ષમતાઓને અટકાવવી અમારું 'મુખ્ય ધ્યેય' છે
  • વેન્સે કહ્યું હતું કે અમે લવચિક થઈને સારા ઈરાદા સાથે વાટાઘાટો માટે અહીં આવ્યા હતા
  • વેન્સે કહ્યું હતું કે અમે ઈરાનને છેલ્લી અને સારી ઑફર આપી છે, હવે તેની ઉપર છે કે તેનો સ્વીકાર કરવો છે કે નહીં

અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વૅન્સે જાહેરાત કરી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ રહી છે અને કોઈ સહમતિ સાધી શકાય નથી. ઍરફોર્સ 2માં બેસીને વેન્સ અમેરિકા પરત ફરવા રવાના થઈ ગયા છે. જેડી વેન્સે કહ્યું હતું કે ઈરાનની અણુક્ષમતાઓને અટકાવવી અમારું 'મુખ્ય ધ્યેય' છે. વેન્સે કહ્યું હતું કે અમે લવચિક થઈને સારા ઈરાદા સાથે વાટાઘાટો માટે અહીં આવ્યા હતા.

More To Read

અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો પડી ભાંગી, જેડી વેન્સ ઇસ્લામાબાદથી અમેરિકા જવા રવાના | Teri Meri Bat | TeriMeriBat News