US-Iran War: ઈરાન અમેરિકા સામે ઝૂકશે નહીં? ટ્રમ્પની યુરેનિયમની માંગણી સામે ઇરાનની લાલ આંખ
By AbpApril 18, 2026 at 7:50 AM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- US-Iran War:ઈરાને શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો હતો કે, તેહરાન તેના સમૃદ્ધ યુરેનિયમને સોંપવા માટે સંમત થયો છે
- ઈરાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, આ ભંડાર ક્યાંય ટ્રાન્સફર કરવામાં આવશે નહીં
- વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ સરકારી ટીવીને જણાવ્યું હતું કે ઈરાનના સમૃદ્ધ યુરેનિયમને ક્યાંય ટ્રાન્સફર કરવામાં આવશે નહીં
- તેમણે ઉમેર્યું હતું કે ઈરાન સાથેની અમેરિકાની વાટાઘાટોમાં સમૃદ્ધ યુરેનિયમનો મુદ્દો ક્યારેય ઉઠાવવામાં આવ્યો નથી
- ટ્રમ્પે અગાઉ ટ્રુથ સોશિયલ પર કહ્યું હતું કે, "B2 બોમ્બર હુમલા પછી અમેરિકાને પરમાણુ ડસ્ટ ધૂળ મળશે," જેનો ઇશારો મતલબ અગાઉના યુએસ હુમલા દરમિયાન દાટેલા સમૃદ્ધ યુરેનિયમનો હતો
US-Iran War:ઈરાને શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો હતો કે, તેહરાન તેના સમૃદ્ધ યુરેનિયમને સોંપવા માટે સંમત થયો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, આ ભંડાર ક્યાંય ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ સરકારી ટીવીને જણાવ્યું હતું કે ઈરાનના સમૃદ્ધ યુરેનિયમને ક્યાંય ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે ઈરાન સાથેની અમેરિકાની વાટાઘાટોમાં સમૃદ્ધ યુરેનિયમનો મુદ્દો ક્યારેય ઉઠાવવામાં આવ્યો નથી.
Was this story interesting?





