1 મે પહેલા અમેરિકા ખતમ કરી દેશે ઈરાન યુદ્ધ? જાણો હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ પર કેમ વધ્યું દબાણ

By AbpApril 23, 2026 at 11:28 AM3 views
1 મે પહેલા અમેરિકા ખતમ કરી દેશે ઈરાન યુદ્ધ? જાણો હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ પર કેમ વધ્યું દબાણ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે 1 મેની સમયમર્યાદા એક મોટો પડકાર બની રહી છે
  • યુએસમાં એક જૂનો કાયદો છે, જેમાં કોઈપણ રાષ્ટ્રપતિને કોંગ્રેસની મંજૂરી વગર 60 દિવસથી વધુ સમય માટે વિદેશી ધરતી પર લશ્કરી કાર્યવાહી કરવા પર પ્રતિબંધ મૂકે છે
  • હવે આ 60 દિવસની મર્યાદા સમાપ્ત થવા જઈ રહી છે જેના કારણે ટ્રમ્પ પર દબાણ વધી રહ્યું છે
  • ઈરાન સાથે લગભગ આઠ અઠવાડિયા લાંબા સંઘર્ષ દરમિયાન અમેરિકી કોંગ્રેસમાં રિપબ્લિકન નેતાઓએ વારંવાર ડેમોક્રેટિક પ્રયાસોને રોકી દિધા
  • ડેમોક્રેટ્સ લશ્કરી કાર્યવાહી અટકાવવા અને ટ્રમ્પને કોંગ્રેસ સાથે સલાહ લેવા દબાણ કરવા માંગતા હતા, કારણ કે તેમણે પરવાનગી વિના યુદ્ધ શરૂ કર્યું હતું

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે 1 મેની સમયમર્યાદા એક મોટો પડકાર બની રહી છે. યુએસમાં એક જૂનો કાયદો છે, જેમાં કોઈપણ રાષ્ટ્રપતિને કોંગ્રેસની મંજૂરી વગર 60 દિવસથી વધુ સમય માટે વિદેશી ધરતી પર લશ્કરી કાર્યવાહી કરવા પર પ્રતિબંધ મૂકે છે. હવે આ 60 દિવસની મર્યાદા સમાપ્ત થવા જઈ રહી છે જેના કારણે ટ્રમ્પ પર દબાણ વધી રહ્યું છે. ઈરાન સાથે લગભગ આઠ અઠવાડિયા લાંબા સંઘર્ષ દરમિયાન અમેરિકી કોંગ્રેસમાં રિપબ્લિકન નેતાઓએ વારંવાર ડેમોક્રેટિક પ્રયાસોને રોકી દિધા.

More To Read

1 મે પહેલા અમેરિકા ખતમ કરી દેશે ઈરાન યુદ્ધ? જાણો હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ પર કેમ વધ્યું દબાણ | Teri Meri Bat | TeriMeriBat News