US-Iran War: 'પાકિસ્તાન વિશ્વાસપાત્ર નહીં...', ઈરાને મધ્યસ્થતા પર ઉઠાવ્યા સવાલ

By AbpApril 27, 2026 at 3:33 AM4 views
US-Iran War: 'પાકિસ્તાન વિશ્વાસપાત્ર નહીં...', ઈરાને મધ્યસ્થતા પર ઉઠાવ્યા સવાલ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • US-Iran War:  તેહરાને ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે
  • ઈરાની સાંસદ ઈબ્રાહિમ રેઝાઈએ પ્રાદેશિક વાટાઘાટોમાં મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની ભૂમિકા અંગે શંકા વ્યક્ત કરતા કહ્યું કે પાકિસ્તાન એક સારો પાડોશી હોઈ શકે છે, પરંતુ અમેરિકા સાથેના તેના સંબંધોને જોતાં મધ્યસ્થી તરીકે તેની નિષ્પક્ષતા શંકાસ્પદ છે
  • ઈરાની સાંસદનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈસ્લામાબાદ પ્રથમ રાઉન્ડ રદ થયા પછી અમેરિકા-ઈરાન વાટાઘાટોના બીજા રાઉન્ડને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે
  • રવિવારે (26 એપ્રિલ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં રેઝાઈએ અમેરિકા સાથે પાકિસ્તાનના દાયકાઓ જૂના સંબંધોનો ઉલ્લેખ કરીને મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા
  • તેમણે લખ્યું હતું કે, "પાકિસ્તાન એક સારો મિત્ર અને પાડોશી છે પરંતુ તે વાતચીત માટે સારો મધ્યસ્થી નથી

US-Iran War:  તેહરાને ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે. ઈરાની સાંસદ ઈબ્રાહિમ રેઝાઈએ પ્રાદેશિક વાટાઘાટોમાં મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની ભૂમિકા અંગે શંકા વ્યક્ત કરતા કહ્યું કે પાકિસ્તાન એક સારો પાડોશી હોઈ શકે છે, પરંતુ અમેરિકા સાથેના તેના સંબંધોને જોતાં મધ્યસ્થી તરીકે તેની નિષ્પક્ષતા શંકાસ્પદ છે. ઈરાની સાંસદનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈસ્લામાબાદ પ્રથમ રાઉન્ડ રદ થયા પછી અમેરિકા-ઈરાન વાટાઘાટોના બીજા રાઉન્ડને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. રવિવારે (26 એપ્રિલ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં રેઝાઈએ અમેરિકા સાથે પાકિસ્તાનના દાયકાઓ જૂના સંબંધોનો ઉલ્લેખ કરીને મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા.

More To Read

US-Iran War: 'પાકિસ્તાન વિશ્વાસપાત્ર નહીં...', ઈરાને મધ્યસ્થતા પર ઉઠાવ્યા સવાલ | Teri Meri Bat | TeriMeriBat News