US Iran War: શું હવે ઈરાનમાં થશે તખ્તાપલટ? રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને IRGC ચીફ વચ્ચે મતભેદથી બળવો થવાના સંકેત
By AbpMarch 29, 2026 at 10:01 AM2 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- US Iran War:ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશ્કિયન અને IRGC (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ના ચીફ અહેમદ વાહિદી વચ્ચે યુદ્ધ રોકવા બાબતે ગંભીર મતભેદો સપાટી પર આવ્યા છે.
- પેજેશ્કિયન નરમપંથી વિચારધારા ધરાવે છે, જ્યારે અહેમદ વાહિદી કટ્ટરપંથી માનસિકતા ધરાવે છે અને અમેરિકા-ઈઝરાયેલને કટ્ટર દુશ્મન માને છે.
- આ વિવાદ મુખ્યત્વે યુદ્ધની અસરો અને દેશના અર્થતંત્રને કેવી રીતે સંભાળવું તે બાબતે છે.
- ઈરાન ઈન્ટરનેશનલ' ના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ પેજેશ્કિયને IRGC ની રણનીતિ પર સવાલો ઉઠાવ્યા છે.
- તેમનું માનવું છે કે સતત તણાવ વધારવા અને પડોશી દેશો પર હુમલા કરવાથી દેશની આર્થિક સ્થિતિ વધુ કથળી રહી છે.
US Iran War:ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશ્કિયન અને IRGC (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ના ચીફ અહેમદ વાહિદી વચ્ચે યુદ્ધ રોકવા બાબતે ગંભીર મતભેદો સપાટી પર આવ્યા છે. પેજેશ્કિયન નરમપંથી વિચારધારા ધરાવે છે, જ્યારે અહેમદ વાહિદી કટ્ટરપંથી માનસિકતા ધરાવે છે અને અમેરિકા-ઈઝરાયેલને કટ્ટર દુશ્મન માને છે. આ વિવાદ મુખ્યત્વે યુદ્ધની અસરો અને દેશના અર્થતંત્રને કેવી રીતે સંભાળવું તે બાબતે છે. 'ઈરાન ઈન્ટરનેશનલ' ના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ પેજેશ્કિયને IRGC ની રણનીતિ પર સવાલો ઉઠાવ્યા છે.
Was this story interesting?





