US Israel Iran War: 'ઇરાની લોકો બહુજ શક્તિશાળી, હું કરુ છું તેમનું સન્માન...', યુદ્ધની વચ્ચે ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન

By AbpApril 3, 2026 at 11:58 AM0 views
US Israel Iran War: 'ઇરાની લોકો બહુજ શક્તિશાળી, હું કરુ છું તેમનું સન્માન...', યુદ્ધની વચ્ચે ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • US Israel Iran War:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના કાર્યો કરતાં વિચિત્ર નિવેદનો માટે વધુ પ્રખ્યાત છે.
  • ઈરાન સાથે ચાલી રહેલા અમેરિકા-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે, ટ્રમ્પે અચાનક યુ-ટર્ન લીધો છે અને ઈરાની લોકોની પ્રશંસા કરવાનું શરૂ કર્યું છે અને યુદ્ધ અંગે એક મોટું નિવેદન પણ આપ્યું છે.
  • ટાઈમ મેગેઝિન સાથેની એક મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની લોકો વિશે કહ્યું હતું કે તેઓ ખૂબ જ મજબૂત અને પીડા સહન કરવા સક્ષમ છે, અને તેઓ તેમનો આદર કરે છે.
  • જોકે, તેમનું માનવું છે કે ઈરાનીઓ લડવૈયા નથી પરંતુ સારા વાટાઘાટકારો છે.
  • વધુમાં, ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સાથે વાટાઘાટો કરવાનો સમય આવી ગયો છે અને તેઓ ટૂંક સમયમાં ઈરાન સાથે કરાર કરવા માંગે છે.

US Israel Iran War:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના કાર્યો કરતાં વિચિત્ર નિવેદનો માટે વધુ પ્રખ્યાત છે. ઈરાન સાથે ચાલી રહેલા અમેરિકા-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે, ટ્રમ્પે અચાનક યુ-ટર્ન લીધો છે અને ઈરાની લોકોની પ્રશંસા કરવાનું શરૂ કર્યું છે અને યુદ્ધ અંગે એક મોટું નિવેદન પણ આપ્યું છે. ટાઈમ મેગેઝિન સાથેની એક મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની લોકો વિશે કહ્યું હતું કે તેઓ ખૂબ જ મજબૂત અને પીડા સહન કરવા સક્ષમ છે, અને તેઓ તેમનો આદર કરે છે. જોકે, તેમનું માનવું છે કે ઈરાનીઓ લડવૈયા નથી પરંતુ સારા વાટાઘાટકારો છે.

More To Read

US Israel Iran War: 'ઇરાની લોકો બહુજ શક્તિશાળી, હું કરુ છું તેમનું સન્માન...', યુદ્ધની વચ્ચે ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન | Teri Meri Bat | TeriMeriBat News