અમેરિકાના ન્યાય વિભાગે ગૌતમ અદાણી વિરુદ્ધના તમામ આરોપ હટાવ્યા, ન્યૂયોર્કમાં ચાલી રહેલો કેસ કાયમ માટે બંધ

By AbpMay 19, 2026 at 1:25 AM0 views
અમેરિકાના ન્યાય વિભાગે ગૌતમ અદાણી વિરુદ્ધના તમામ આરોપ હટાવ્યા, ન્યૂયોર્કમાં ચાલી રહેલો કેસ કાયમ માટે બંધ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકાના ન્યાય વિભાગે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી વિરુદ્ધના તમામ ફોજદારી કેસ કાયમ માટે બંધ કર્યા છે.",
  • આ નિર્ણયથી ન્યૂયોર્કમાં ચાલી રહેલો હાઈ-પ્રોફાઈલ સિક્યોરિટીઝ છેતરપિંડીનો કેસ કાયમ માટે બંધ થઈ ગયો છે.",
  • યુએસ પ્રોસિક્યુટર્સે કેસની સમીક્ષા કર્યા બાદ પુરાવાના અભાવે આરોપો પર આગળ કાર્યવાહી ન

Gautam Adani: અમેરિકાના ન્યાય વિભાગે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી વિરુદ્ધના તમામ ફોજદારી કેસ કાયમ માટે બંધ કરી દીધા છે. જેના કારણે ન્યૂયોર્કમાં હાઇ-પ્રોફાઇલ સિક્યોરિટીઝ છેતરપિંડીનો કેસ બંધ થયો છે. યુએસ પ્રોસિક્યુટર્સે કોર્ટ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેઓ હવે આ આરોપો પર આગળ કોઈ કાર્યવાહી કરશે નહીં. આ સાથે છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકામાં અદાણી ગ્રુપ સાથે સંબંધિત તમામ કેસ બંધ કરી દેવામાં આવ્યા છે.

More To Read