અમેરિકાની સેના ઈરાનમાં ઘૂસશે? ઈરાનની 'તાબૂત'વાળી ધમકી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય?

By AbpMarch 29, 2026 at 11:41 PM0 views
અમેરિકાની સેના ઈરાનમાં ઘૂસશે? ઈરાનની 'તાબૂત'વાળી ધમકી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 4 અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ આ જંગ કઈ દિશામાં જશે તે હજુ અસ્પષ્ટ છે.
  • ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે અમેરિકા ઈરાન પર જમીની હુમલો કરવા માટે 10,000 સૈનિકો મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
  • આ રિપોર્ટ બાદ ભડકેલા ઈરાને અમેરિકાને સીધી ધમકી આપી છે કે જો તેમના સૈનિકો ઈરાનમાં પગ મૂકશે તો તેઓ માત્ર શબપેટીમાં જ પાછા ફરશે.
  • આ ગરમાગરમી વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ મોટું નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા જમીની સેના મોકલ્યા વિના પણ પોતાના લક્ષ્યો હાંસલ કરી શકે છે, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ વિકલ્પો ખુલ્લા છે.
  • ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના એક ચોંકાવનારા અહેવાલ મુજબ, અમેરિકન સરકાર મધ્ય પૂર્વમાં આશરે 10,000 જેટલા સૈનિકો ઉતારવાની યોજના બનાવી રહી છે.

મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 4 અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ આ જંગ કઈ દિશામાં જશે તે હજુ અસ્પષ્ટ છે. 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે અમેરિકા ઈરાન પર જમીની હુમલો કરવા માટે 10,000 સૈનિકો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ રિપોર્ટ બાદ ભડકેલા ઈરાને અમેરિકાને સીધી ધમકી આપી છે કે જો તેમના સૈનિકો ઈરાનમાં પગ મૂકશે તો તેઓ માત્ર શબપેટીમાં જ પાછા ફરશે. આ ગરમાગરમી વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ મોટું નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા જમીની સેના મોકલ્યા વિના પણ પોતાના લક્ષ્યો હાંસલ કરી શકે છે, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ વિકલ્પો ખુલ્લા છે.

More To Read

અમેરિકાની સેના ઈરાનમાં ઘૂસશે? ઈરાનની 'તાબૂત'વાળી ધમકી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય? | Teri Meri Bat | TeriMeriBat News