ઈરાનમાં તોડી પડાયેલા અમેરિકન ફાઇટર પ્લેનના પાઇલટને બચાવવા માટે અમેરિકાનું ઑપરેશન ચાલુ
By BBC GujaratiApril 4, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઘણા પ્રારંભિંક મીડિયા રિપોર્ટો પ્રમાણે ઈરાન ઉપર તોડી પડાયેલા અમેરિકન એફ-15 ફાઇટર પ્લેનના પાઇલટને બચાવી લેવાયો છે.
- જો તેની પુષ્ટિ થાય, તો તે દાયકાથી ચાલી રહેલી અમેરિકન કૉમ્બેટ સર્ચ ઍન્ડ રેસ્ક્યૂ મિશનોની લાંબી પરંપરાની વધુ એક કડી હશે.
- બીબીસીના અમેરિકન પાર્ટનર સીબીએસ ન્યૂઝ પ્રમાણે, બીજા ક્રૂ મેમ્બરની શોધ માટે ઈરાનની અંદર ઊંડાણપૂર્વકનું શોધખોળ અભિયાન હજુ પણ ચાલુ છે.
- કૉમ્બેટ સર્ચ ઍન્ડ રૅસ્ક્યૂ (સીએસએઆર) મિશનને સૌથી જટિલ અને સમયની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ સૈન્ય અભિયાનો પૈકી એક મનાય છે, જેની તૈયારી અમેરિકા અને તેના સહયોગી દેશ કરે છે.
- અમેરિકામાં વાયુસેનાનાં વિશેષ યુનિટ્સને સીએસએઆર મિશનો માટે ખાસ તાલીમ અપાય છે અને તેમને ઘણી વાર પહેલાંથી જ એવા વિસ્તારો પાસે તહેનાત કરી દેવાય છે, જ્યાં સંઘર્ષ દરમિયાન વિમાન તૂટી પડવાની આશંકા હોય છે.
ઘણા પ્રારંભિંક મીડિયા રિપોર્ટો પ્રમાણે ઈરાન ઉપર તોડી પડાયેલા અમેરિકન એફ-15 ફાઇટર પ્લેનના પાઇલટને બચાવી લેવાયો છે. જો તેની પુષ્ટિ થાય, તો તે દાયકાથી ચાલી રહેલી અમેરિકન કૉમ્બેટ સર્ચ ઍન્ડ રેસ્ક્યૂ મિશનોની લાંબી પરંપરાની વધુ એક કડી હશે. બીબીસીના અમેરિકન પાર્ટનર સીબીએસ ન્યૂઝ પ્રમાણે, બીજા ક્રૂ મેમ્બરની શોધ માટે ઈરાનની અંદર ઊંડાણપૂર્વકનું શોધખોળ અભિયાન હજુ પણ ચાલુ છે. કૉમ્બેટ સર્ચ ઍન્ડ રૅસ્ક્યૂ (સીએસએઆર) મિશનને સૌથી જટિલ અને સમયની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ સૈન્ય અભિયાનો પૈકી એક મનાય છે, જેની તૈયારી અમેરિકા અને તેના સહયોગી દેશ કરે છે.
Was this story interesting?





