વડોદરા : અમદાવાદ પ્લેન ક્રૅશમાં પત્ની અને દીકરી ગુમાવ્યાં, હવે કેમ છોડવું પડશે યુકે?
By BBC GujaratiMay 3, 2026 at 12:00 AM4 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આઘાતજનક દુર્ઘટના: વડોદરાના મોહમ્મદમિયાં શેઠવાલાએ 2025ના અમદાવાદ પ્લેન ક્રૅશમાં પોતાની પત્ની અને દીકરી ગુમાવી દીધી.
- યુકેનો આદેશ: યુકે સત્તાવાળાઓએ મોહમ્મદને દેશ છોડવા નોટિસ આપી, તેમની વિઝા અરજી નકારી કાઢી.
- વિઝા પર નિર્ભરતા: 2022માં પત્નીના વિઝા પર યુકેમાં સ્થાયી થયેલા મોહમ્મદ હવે એકલા પડી ગયા છે.
- ભવિષ્ય અંધકારમય: બે સ્વજનો ગુમાવ્યા બાદ મોહમ્મદમિયાંનું યુકેમાં રહેવાનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે.
મૂળ વડોદરાના રહેવાસી મોહમ્મદમિયાં શેઠવાલા વર્ષ 2022માં તેમની પત્નીના વિઝા પર ડિપેન્ડન્ટ તરીકે યુકેમાં જઈને વસ્યા હતા. જો કે જૂન 2025ની અમદાવાદ પ્લેન ક્રૅશની દુર્ઘટનામાં મોહમ્મદએ તેમનાં પત્ની અને પુત્રીને ગુમાવી દીધાં. હવે યુકેના સત્તાવાળાઓએ મોહમ્મદને નોટિસ મોકલી છે કે તેમને યુકે છોડવું પડશે અને તેમની વિઝા અરજીને નકારવામાં આવી છે. અમે યુકેમાં મોહમ્મદ સાથે વાત કરી તેમની પાસેથી આ વિશે જાણકારી મેળવી.
Was this story interesting?





